સભ્ય:PSPatel: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નવું પાનું : My name is PSPatel.
 
નાનુંNo edit summary
લીટી ૧: લીટી ૧:
My name is PSPatel.
My name is PSPatel.

ભાઈશ્રી

મને એ કામ કરવાનો આનંદ જ થાય. (અને મેં મારી અંદરની પ્રેરણાથી એ કાર્ય શરું કર્યું છે તે કદાચ તમે નોંધ્યું હશે.) પરંતુ મારું કામ રામસેતુ બાંધતી ખિસકોલી જેટલું જ થાય.

ખરું તો એ છે કે જે જે લોકો પ્રદાન કરી રહ્યા છે તેમનું ઘડતર કરવું ઉપયોગી બનશે. તેમનો ઉત્સાહ વધે, પાછાં ન પડે એ રીતે તેમને સારું અને સાચું લખતા કરો –એ અઘરૂં નથી.
થોડી વધુ કાળજીથી એ જ લખનારા મિત્રો સાચી જોડણી લખી શકશે. ખરી રીતે તમે જોશો તો એ ખોટી ઉતાવળનું પરિણામ છે. અંતે તો આપણે ગુજરાતી વિકિપીડિયા દ્વારા એની પ્રેરણા કરનારની ગરિમા વધારવાની છે.

કુદરતી જ હું થોડા સમયથી મુંબઈમાં છું અને તે અરસામાં મને મિ. જિમી વેલ્સ સાહેબને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. (સુરતથી હું કાંઈ અહીં આવી શક્યો ન હોત !) વળી ઘણાં સમયથી અંગ્રેજી વિકિપીડિયાનો હું બહોળો ઉપયોગ કરું છું. તેની તો મને એવી ઉમદા છાપ પડી છે કે હું તેને ‘નેક્સ્ટ ટો ગોડ’ કહું છું. એમા મને અતિશયોક્તિ નથી લાગતી.

એનું ગુજરાતી વર્ઝન આવું પાંગળું ચાલતું રહેશે તો આપણે ઝાંખા દેખાઈશું. અતિ ઉત્સાહમાં અને પાનાં વધારવાની ઉતાવળમાં આપણી ગુજરાતી વિકિ પ્રાણહીન ન બની જવી જોઈએ. એવું થશે તો લોકો અહીંયા વિઝિટ કરવાનું છોડી પણ દે ! એ આપણને નહીં ગમે.

તમે જેટલા પ્રબંધકો છો તે બધાએ પ્રતિજ્ઞા લેવી કે રોજ રોજ ૧૦૦૦ ભૂલો તો સુધારવી જ. (અત્યારે મેં જ્યાં જ્યાં જોયું ત્યાં મને એક એક ફકરામાં ૧૦/૨૦/૩૦ કે તેથી પણ વધારે ભૂલો નજરે ચડી છે.)
ભાઈશ્રી, હું અંગ્રેજી વિકિ.માંથી ખૂબ લાભાન્વિત થયો છું એટલે વારંવાર આ વાત કરું છુ. તમે બધાં સ્પોર્ટિંગલી લ્યો છો. નહીં તો હું અટકી ગયો હોત. ––રમેશ બાપાલાલ શાહ

૦૯:૪૧, ૫ નવેમ્બર ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

My name is PSPatel.

ભાઈશ્રી

મને એ કામ કરવાનો આનંદ જ થાય. (અને મેં મારી અંદરની પ્રેરણાથી એ કાર્ય શરું કર્યું છે તે કદાચ તમે નોંધ્યું હશે.) પરંતુ મારું કામ રામસેતુ બાંધતી ખિસકોલી જેટલું જ થાય.

ખરું તો એ છે કે જે જે લોકો પ્રદાન કરી રહ્યા છે તેમનું ઘડતર કરવું ઉપયોગી બનશે. તેમનો ઉત્સાહ વધે, પાછાં ન પડે એ રીતે તેમને સારું અને સાચું લખતા કરો –એ અઘરૂં નથી. થોડી વધુ કાળજીથી એ જ લખનારા મિત્રો સાચી જોડણી લખી શકશે. ખરી રીતે તમે જોશો તો એ ખોટી ઉતાવળનું પરિણામ છે. અંતે તો આપણે ગુજરાતી વિકિપીડિયા દ્વારા એની પ્રેરણા કરનારની ગરિમા વધારવાની છે.

કુદરતી જ હું થોડા સમયથી મુંબઈમાં છું અને તે અરસામાં મને મિ. જિમી વેલ્સ સાહેબને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. (સુરતથી હું કાંઈ અહીં આવી શક્યો ન હોત !) વળી ઘણાં સમયથી અંગ્રેજી વિકિપીડિયાનો હું બહોળો ઉપયોગ કરું છું. તેની તો મને એવી ઉમદા છાપ પડી છે કે હું તેને ‘નેક્સ્ટ ટો ગોડ’ કહું છું. એમા મને અતિશયોક્તિ નથી લાગતી.

એનું ગુજરાતી વર્ઝન આવું પાંગળું ચાલતું રહેશે તો આપણે ઝાંખા દેખાઈશું. અતિ ઉત્સાહમાં અને પાનાં વધારવાની ઉતાવળમાં આપણી ગુજરાતી વિકિ પ્રાણહીન ન બની જવી જોઈએ. એવું થશે તો લોકો અહીંયા વિઝિટ કરવાનું છોડી પણ દે ! એ આપણને નહીં ગમે.

તમે જેટલા પ્રબંધકો છો તે બધાએ પ્રતિજ્ઞા લેવી કે રોજ રોજ ૧૦૦૦ ભૂલો તો સુધારવી જ. (અત્યારે મેં જ્યાં જ્યાં જોયું ત્યાં મને એક એક ફકરામાં ૧૦/૨૦/૩૦ કે તેથી પણ વધારે ભૂલો નજરે ચડી છે.) ભાઈશ્રી, હું અંગ્રેજી વિકિ.માંથી ખૂબ લાભાન્વિત થયો છું એટલે વારંવાર આ વાત કરું છુ. તમે બધાં સ્પોર્ટિંગલી લ્યો છો. નહીં તો હું અટકી ગયો હોત. ––રમેશ બાપાલાલ શાહ