લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:PSPatel

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત

[ફેરફાર કરો]

સ્વાગત!

[ફેરફાર કરો]

પ્રિય PSPatel, શુભ સંધ્યા, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૩, ૨૯ એપ્રિલ ૨૦૦૯ (UTC)

ઢાંચો:યવતમાળ જિલ્લાના તાલુકાઓ અને ઢાંચો:વર્ધા જિલ્લાના તાલુકાઓ‎

[ફેરફાર કરો]

PSPatel, નમસ્કાર. ઢાંચામાંથી ભુલ શોધવા તેમ જ સુધારવા બદલ આભાર.--સતિષચંદ્ર ૦૨:૦૩, ૧૮ જાન્યુઆરી ૨૦૧૦ (UTC)

સભ્યશ્રી પી એસ પટેલ, નમસ્કાર. મારા વિશેના પાનાં પર થયેલા ફેરફારોને સુધારવા બદલ તેમ જ ફેરફારો કરનાર સાથે ચર્ચા કરવા બદલ આપનો આભાર.--સતિષચંદ્ર ૧૫:૪૮, ૧૮ એપ્રિલ ૨૦૧૦ (UTC)

There is an effort from WikiMedia foundation to create localized logo for all Wikipedias. Foundation is asking for the right open source font that can be used for creating logo for Gujarati Wikipedia. Could you please help me regrading this? Please mail me the details. My email address is shijualexonline@gmail.com --Shijualex ૧૬:૩૮, ૨૩ જૂન ૨૦૧૦ (UTC)

નવા લોગો માટે આપનો મત

[ફેરફાર કરો]

પટેલ સાહેબ, આ બધી લખાણના પ્રકાશનાધિકારની ભાંજગડ જાણે ઓછી હોય તેમ, હવે આપણા ગુજરાતી (અને અન્ય ભારતીય ભાષાઓનાં) વિકિપીડિયાના લોગોમાં વપરાયેલા ફોન્ટ્સના પ્રકાશનાધિકારનો પ્રશ્ન ઉભો થયો છે. તેના નિવારણ અર્થે ઓપનસોર્સ ફોન્ટ્સનો ઉપયોગ કરીને નવો લોગો બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મને શોધ કરતાં ફક્ત ત્રણ જ ઓપનસોર્સ ગુજરાતી ફોન્ટ્સ મળ્યા હતા, જેનો ઉપયોગ કરીને વિકિમિડિયા ફાઉન્ડેશને ત્રણ લોગો બનાવ્યા છે, જે આપ ચોતરા પરની આ ચર્ચામાં જોઈ શકશો. આપને અને અન્ય સભ્યોને વિનંતિ કરૂં છું કે, આપ પણ તે ચર્ચામાં આપનો માત જણાવો. કૃપા કરી સંદેશો શરૂ કરતા પહેલા તેની ઉપરના સભ્યએ લખેલા સંદેશામાં જેટલા કોલોન્સ (:) હોય તેના કરતા એક વધુ કોલોન ઉમેરીને સંદેશો લખશો, જેથી વ્યવસ્થિત ઇન્ડેન્ટેશન થઈ શકે, અને દરેક સંદેશા સરળતાથી અલગ તારવી શકાય, અને હા,ાપના મતને અંતે --~~~~ ઉમેરીને સહી કરૈઇ કરવાનું ના ભુલશો.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૫૫, ૨૮ જુલાઇ ૨૦૧૦ (UTC)

વાદળ ફાટવું

[ફેરફાર કરો]

શ્રી પટેલ સાહેબ..... તમારો આ લેખની વિષય પસંદગી ગમી. વિચાર કરતો હતો કે આ આભ ફાટવું તે વળી શું હશે.... આભાર.... સીતારામ. મહર્ષિ --Maharshi675 ૦૮:૦૯, ૯ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી PSPatel, ગઇકાલે ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૧૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ આઠમા વ્યક્તિ છો!![] આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન. --સતિષચંદ્ર ૦૬:૧૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

ભાઇશ્રી પી.એસ. પટેલ... મારા પણ તમને અભિનંદન... સીતારામ. મહર્ષિ --Maharshi675 ૦૭:૫૨, ૧૬ ઓગસ્ટ ૨૦૧૦ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી, શુભેચ્છાઓ બદલ આપનો આભાર માનું છું! સીતારામ. મહર્ષિ --Maharshi675 ૦૮:૨૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

સભ્ય તરફથી સંદેશ

[ફેરફાર કરો]

ભાઈશ્રી

મને એ કામ કરવાનો આનંદ જ થાય. (અને મેં મારી અંદરની પ્રેરણાથી એ કાર્ય શરું કર્યું છે તે કદાચ તમે નોંધ્યું હશે.) પરંતુ મારું કામ રામસેતુ બાંધતી ખિસકોલી જેટલું જ થાય.

ખરું તો એ છે કે જે જે લોકો પ્રદાન કરી રહ્યા છે તેમનું ઘડતર કરવું ઉપયોગી બનશે. તેમનો ઉત્સાહ વધે, પાછાં ન પડે એ રીતે તેમને સારું અને સાચું લખતા કરો –એ અઘરૂં નથી. થોડી વધુ કાળજીથી એ જ લખનારા મિત્રો સાચી જોડણી લખી શકશે. ખરી રીતે તમે જોશો તો એ ખોટી ઉતાવળનું પરિણામ છે. અંતે તો આપણે ગુજરાતી વિકિપીડિયા દ્વારા એની પ્રેરણા કરનારની ગરિમા વધારવાની છે.

કુદરતી જ હું થોડા સમયથી મુંબઈમાં છું અને તે અરસામાં મને મિ. જિમી વેલ્સ સાહેબને સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો. (સુરતથી હું કાંઈ અહીં આવી શક્યો ન હોત !) વળી ઘણાં સમયથી અંગ્રેજી વિકિપીડિયાનો હું બહોળો ઉપયોગ કરું છું. તેની તો મને એવી ઉમદા છાપ પડી છે કે હું તેને ‘નેક્સ્ટ ટો ગોડ’ કહું છું. એમા મને અતિશયોક્તિ નથી લાગતી.

એનું ગુજરાતી વર્ઝન આવું પાંગળું ચાલતું રહેશે તો આપણે ઝાંખા દેખાઈશું. અતિ ઉત્સાહમાં અને પાનાં વધારવાની ઉતાવળમાં આપણી ગુજરાતી વિકિ પ્રાણહીન ન બની જવી જોઈએ. એવું થશે તો લોકો અહીંયા વિઝિટ કરવાનું છોડી પણ દે ! એ આપણને નહીં ગમે.

તમે જેટલા પ્રબંધકો છો તે બધાએ પ્રતિજ્ઞા લેવી કે રોજ રોજ ૧૦૦૦ ભૂલો તો સુધારવી જ. (અત્યારે મેં જ્યાં જ્યાં જોયું ત્યાં મને એક એક ફકરામાં ૧૦/૨૦/૩૦ કે તેથી પણ વધારે ભૂલો નજરે ચડી છે.) ભાઈશ્રી, હું અંગ્રેજી વિકિ.માંથી ખૂબ લાભાન્વિત થયો છું એટલે વારંવાર આ વાત કરું છુ. તમે બધાં સ્પોર્ટિંગલી લ્યો છો. નહીં તો હું અટકી ગયો હોત. ––રમેશ બાપાલાલ શાહ

હરિવંશપુરાણ

[ફેરફાર કરો]

ભાઇશ્રી, પી.એસ. પટેલ.. આપ કુશળ હશો.. કૃપા કરી આ પાના પર આપનો પ્રતિભાવ જણાવશો..સીતારામ. મહર્ષિ --Maharshi675 ૧૦:૫૧, ૧૨ નવેમ્બર ૨૦૧૦ (UTC)

આપની અનુમોદના બદ્દલ ખૂબ ખૂબ આભાર --sushant ૧૦:૨૧, ૧૭ નવેમ્બર ૨૦૧૦ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી PSPatel, ગઇકાલે ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૨૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ સાતમા વ્યક્તિ છો!! આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન. --સતિષચંદ્ર ૧૦:૦૧, ૨૩ ડિસેમ્બર ૨૦૧૦ (UTC)

ઘંઉ --> ઘઉં

[ફેરફાર કરો]

ભાઈશ્રી પી.એસ.પટેલ, આપે અનેક લેખોમાં ઘઉંની ખોટી જોડણી સુધારવાનું કામ શરૂ કર્યું છે તે ખુબ સરાહનિય છે. આપને એક વાતની જાણ કરવી હતી કે, આવા વારંવાર વપરાયેલા શબ્દોને આપણે સ્વચાલિત રીતે એક સાથે બદલી શકીએ છીએ, જે ખુબ સરળ અને સમયની બચત કરનારૂં નિવડી શકે છે. આવા ફેરફારોને બૉટ (રોબોટ) એડિટ્સ કહેવામાં આવે છે. હું આવો એક બૉટ ચલાવું છું, અને આ ફેરફારો હું આજ-કાલમાં ઘરેથી કરી દઈશ. આ સિવાય પણ અન્ય આવા કોઈ શબ્દો તમારા ધ્યાને ચઢેતો મારા ચર્ચાના પાના પર સંદેશ મુકી દેશો જેથી હું તેનો પણ બૉટ રન કરી શકું.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૪૩, ૧૧ માર્ચ ૨૦૧૧ (UTC)

મેં માર્ચમાં 'કાલે કરીશ' એમ કહીને મુકેલું કામ ૯ મહિને મેં પૂર્ણ કર્યું છે. અસહ્ય મોડું કરવા બદલ માફી ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૫૮, ૨૬ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી PSPatel, ગઇકાલે ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૩૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ ચોથા વ્યક્તિ છો!! આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન. --સતિષચંદ્ર ૧૬:૧૨, ૨૧ એપ્રિલ ૨૦૧૧ (UTC)

શ્રી પી.એસ.પટેલ સાહેબ, જય માતાજી. વાહ! ઘણા દિવસ પછી હું વિકિમાં પાછો ફર્યો છુ અને તમને અભિનંદન આપવાનો મોકો મળી ગયો છે. તમે ૩૦૦૦ લેખથી પણ વધારે યોગદાન કરી ચુકયા તે બદલ અભિનંદન પાઠવુ છુ. ભવિષ્યમાં પણ આ સહેરવાણી અવિરત વરસતી રહે તેવુ કરવા વિનંતી કરૂ છુ. --જીતેન્દ્રસિંહ ૧૫:૦૩, ૨૨ મે ૨૦૧૧ (UTC)

અભિનંદન

[ફેરફાર કરો]

પટેલ સાહેબ, ગઈકાલે આપણું ગુજરાતી વિકિ ૨૦,૦૦૦ લેખોનો આંકડો વટાવી ચુક્યું છે. આપણી ભાષાને આ સ્તર સુધી લઈ જવાની આ વિરલ ઘટનામાં તમારો પણ અમૂલ્ય ફાળો છે. સતિષચંદ્રએ સૌથી વધુ લેખો રચ્યાં છે, સુશાંતભાઈ અને તમે તેમના પછી આવતા એવા સભ્યો છો જે હજુ આજે પણ સક્રિય છે અને ક્રિયાશીલ યોગદાન કરી રહ્યાં છે. માટે આ સિમાચિહ્ન સર કરવા બદલ તમને વિશેષ અભિનંદન અને ઘણો-ઘણો આભાર.--ધવલચર્ચા/યોગદાન ૦૯:૩૯, ૩ જૂન ૨૦૧૧ (UTC)

સ્ટ્રાસબોર્ગ (ફ્રાન્સ)

[ફેરફાર કરો]

શ્રી પટેલ સાહેબ, તમે મને પરમ દહાડે લખેલો સંદેશો મેં તે દિવસે જ વાંચ્યો હતો અને ઢાંચામાં જોયું પણ હતું, પણ કશું ધ્યાને ચઢ્યું નહી. સાંજે ફુરસદથી ફરી હાથ પર લેવાનું નક્કી કર્યું હતું પણ સમયના અભાવે તેમ નથી કરી શક્યો તે બદલ માફી માંગું છું. અને ખાસ તો એ જણાવવાનું કે આ બાબત મારા ધ્યાન પર જ છે, પણ જો ૩-૪ દિવસ સુધીમાં તેમાં ફેર ના પડેલો લાગે તો મને ફરી યાદ કરાવવામાં ખચકાશો નહી.

વિકિપીડિયાના પ્રચાર માટે કાર્યક્રમ

[ફેરફાર કરો]

પ્રિય પટેલભાઈ, આ વખતે હું અમદાવાદ આવી રહ્યો છું તે સમયે ગુજરાતી વિકિપીડિયાના પ્રચાર માટે કોઈક કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છા છે. મેં ચોતરા પર આ વિષયક ચર્ચા શરૂ કરી છે, જે આપ અહીં જોઈ શકશો. તમારા પ્રતિભાવની અપેક્ષા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૬, ૩૧ જુલાઇ ૨૦૧૧ (UTC)

Invite to WikiConference India 2011

[ફેરફાર કરો]

Hi PSPatel,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

અભિનંદન

[ફેરફાર કરો]

ભાઇશ્રી PSPatel, વર્તમાન સમયમાં ગુજરાતી વિકિ પર તમે કરેલા ફેરફારોની સંખ્યાએ ૪૦૦૦ નો આંકડો પાર કર્યો છે. ગુજરાતી વિકિમાં આવું યોગદાન કરનાર આપ ત્રીજા વ્યક્તિ છો!! આપ આપની વિકિ સફર અવિરતપણે આગળ ધપાવતા રહેશો એવી આશા સહ અભિનંદન.--સતિષચંદ્ર ૧૮:૦૦, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૧ (UTC)


An Invite to join the Wikimedia India Chapter

[ફેરફાર કરો]
Wikimedia India logo
- - - - - - - - - - - - Wikimedia India Chapter - - - - - - - - - - - -
Hi PSPatel,

Greetings from the Wikimedia India Chapter !

Wikimedia India is an autonomous non-profit organization. The objective of the Chapter is to educate Indian public about availability and use of free and open educational content and build capacity to access and contribute to such resources in various Indian languages and in English. It works in coordination with Wikimedia Foundation and the Wikipedian community to promote building and sharing of knowledge through Wikimedia projects.

As you have shown an interest in articles related to India we thought you might be interested in knowing about the Wikimedia India chapter, its activities, volunteering and process to gain membership to the society. We need your help.

More details can be found at Our Blog Our Wiki
We welcome you to join and particpate in the India Chapter's activites. To join the chapter please click here. We thank you for your your contributions thus far and look forward to your continued participation.


Sincerely,
On behalf of the Wikimedia India chapter.

--Naveenpf ૦૭:૫૬, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

Hi, We are planning to conduct WikiAcademies across India. Can you please help to translate the Wiki Academy Brochure ? [૧] . Please feel free to mail @ naveenpf at wikimedia dot in --Naveenpf ૦૭:૫૬, ૬ નવેમ્બર ૨૦૧૧ (UTC)

શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન

[ફેરફાર કરો]
શુભ દિપાવલી - નુતન વર્ષાભિનંદન

પટેલભાઈ, સીતારામ....જય માતાજી... તમને અને તમારા પરિવાર તથા સૌ પ્રિયજનોને મારા અને મારા પરિવાર ઉપરાંત સમગ્ર ગુજરાતી વિકિપીડિયા પરિવાર તરફથી પણ ગુજરાતી નવા વર્ષની શુભેચ્છા. નવું વર્ષ સૌને જીવનમાં રંગોળીની જેમ વિવિધ રંગોથી, નવા વિચારોથી તેમજ દિપકનાં પ્રકાશથી ભરી દે અને જીવનમાં ઉચ્ચ શિખરો શર કરવાની અને સત્યને અનુસરવાની શક્તિથી ભરી દે તેમજ સૌને નિરોગી રાખે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે શુભ દિપાવલી સાથે નુતન વર્ષાભિનંદન . તેમજ તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના. તો ચાલો, મનાવીએ આ શુભ અવસરને...જય માતાજી...--જીતેન્દ્રસિંહ ૧૧:૫૨, ૨૧ ઓકટોબર ૨૦૧૧ (UTC)

આપના પ્રતિભાવની આવશ્યકતા

[ફેરફાર કરો]

મિત્ર PSPatel, મેં તાજેતરમાં ચોતરા ઉપર બે ચર્ચાઓ શરૂ કરી છે જે વિકિપીડિયાની નીતિઓ નિર્ધારિત કરવામાં અને આવશ્યક ફેરફારો માટે જરૂરી છે. આપને વિનંતી છે કે જો શક્ય હોય તો ચોતરા પર Mailing List અને ચિત્રો ચઢાવવા અંગેની નીતિ પર ફેરવિચાર અંગેની ચર્ચામાં ભાગ લઈ આપના અભિપ્રાયો જણાવશો. આ અભિપ્રાયો જેટલા વહેલા જણાવી શકશો તેટલા ઝડપથી આપણે ફેરફારો અહીં લાવી શકીશું. પરિવર્તન એ સૃસ્ટિનો નિયમ છે, અને આપણું ગુજરાતી વિકી વિકસી રહ્યું છે એટલે આપણે વખતો વખત આપણી નીતિઓ ઘડતા રહેવું પડે અને નવા ફેરફારો લાવતા રહેવું પડે. આમ કરતી વખતે અહીં રહેલા બહુમતિ સક્રિય સભ્યોની સહમતી મેળવવી હું આવશ્યક માનું છું, અને માટે આપનો મત જાણવાની ઉત્કંઠા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૧૦, ૫ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)

શ્રેણી:કોમ્પ્યુટર

[ફેરફાર કરો]

Category:શ્રેણી:કોમ્પ્યુટર

[ફેરફાર કરો]
કારણ: કારણ જરુરી. 117.204.220.100 ૨૩:૧૭, ૧૧ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]
દૂર કરવા વિનંતી હિંદી સાહિત્ય પ્રકાશકોની યાદી has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

યોગેશ કવીશ્વર (talk) ૧૪:૨૩, ૨૯ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.