ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: en:Urdu
નાનું રોબોટ ઉમેરણ: kn:ಉರ್ದೂ
લીટી ૬૫: લીટી ૬૫:
[[ja:ウルドゥー語]]
[[ja:ウルドゥー語]]
[[ka:ურდუ ენა]]
[[ka:ურდუ ენა]]
[[kn:ಉರ್ದೂ]]
[[ko:우르두어]]
[[ko:우르두어]]
[[la:Lingua Urdu]]
[[la:Lingua Urdu]]

૦૬:૩૨, ૫ જાન્યુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ઉર્દુ ભાષા એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દુ ભારતની અધિકૃત ભાષાઓ માં સમાવિષ્ટ છે, તે પાકિસ્તાનની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ પર્શિયન ભાષા, અરેબિક ભાષા અને ટર્કિશ ભાષા માંથી વિકસિત થયેલ છે, જે 'ખરી બોલી' થી પ્રભાવિત છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.[૧]

વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દુ (ખરી બોલી) ભાષીઓ છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

  1. http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દુ,ઔતિહાસિક પરિપ્રેક્ષ્યમાં

ઢાંચો:Link FA