શાકંભરી
Appearance
શાકંભરી દેવી | |
---|---|
"ફળો અને શાકભાજીના પ્રમુખ દેવી." | |
ઉત્સવો | નવરાત્રી, દુર્ગા પુજા, લક્ષ્મી પુજા, દુર્ગાષ્ટમી, દશેરા |
શાકંભરી આદિશક્તિ દુર્ગાનું એક નામ છે, આ માતા ફળો અને શાકભાજીના પ્રમુખ દેવી છે. માતાનું નામ તે સમયે પડ્યું હતું, જ્યારે પૃથ્વી પર ૧૦૦ વર્ષનો ભયંકર દુકાળ પડ્યો હતો.
તેમનું પ્રખ્યાત મંદિર સહારનપુર જિલ્લા, ઉત્તર પ્રદેશમાં છે, જે શક્તિપીઠ શ્રી શાકંભરી દેવી તરીકે ઓળખાય છે. આ સ્થાન પર માતા દુષ્કાળ દરમિયાન પ્રગટ થયા હતા, પરંતુ આજે ભારતમાં શાકંભરી દેવીના ઘણા મંદિરો બનાવવામાં આવ્યા છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |