સર્બિયા
સર્બિયાનું ગણરાજ્ય | |
---|---|
Location of Serbia (green) and the disputed territory of Kosovo[lower-alpha ૧] (light green) in Europe (dark grey). | |
રાજધાની and largest city | બેલગ્રેડ 44°48′N 20°28′E / 44.800°N 20.467°E |
અધિકૃત ભાષાઓ | સર્બિયન[lower-alpha ૨] |
વંશીય જૂથો (2011) |
|
ધર્મ (2011) |
|
લોકોની ઓળખ | સર્બ |
સરકાર | Unitary parliamentary constitutional republic |
Aleksandar Vučić | |
Ana Brnabić | |
Ivica Dačić | |
સંસદ | National Assembly |
Establishment history | |
780 | |
• Kingdom | 1217 |
• Empire | 1346 |
1459–1556 | |
1804 | |
1815 | |
1878 | |
1882 | |
1918 | |
1992 | |
• Independence restored | 2006 |
વિસ્તાર | |
• Including Kosovo[lower-alpha ૧] | 88,361 km2 (34,116 sq mi) (111th) |
• Excluding Kosovo[lower-alpha ૧] | 77,474 km2 (29,913 sq mi)[૧] |
વસ્તી | |
• 2021 અંદાજીત | 6,871,547 (excluding Kosovo)[૨] (106th) |
• ગીચતા | 89/km2 (230.5/sq mi) (95th) |
GDP (PPP) | 2020 અંદાજીત |
• કુલ | $130.6 billion (excluding Kosovo)[lower-alpha ૧][૩] (78th) |
• Per capita | $18,840 (excluding Kosovo)[lower-alpha ૧][૩] (66th) |
GDP (nominal) | 2020 અંદાજીત |
• કુલ | $52 billion (excluding Kosovo)[lower-alpha ૧][૩] (84th) |
• Per capita | $7,497 (excluding Kosovo)[lower-alpha ૧][૩] (75th) |
જીની (2019) | 33.3[૪] medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.806[૫] very high · 64th |
ચલણ | સર્બિયન દિનાર (RSD) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +381 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) |
સર્બિયા યુરોપના બાલ્કન દ્વિપકલ્પ આવેલો એક સ્વતંત્ર દેશ છે અને તેની રાજધાની બેલગ્રેડ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સર્બિયામા સ્લાવિક લોકોના આગમન બાદ ૬મી સદીમા નાંના નાંના રાજ્યો સ્થપાયા હતા જે તે સમયના બાયઝન્ટાઇન અને હંગેરીયન સામ્રાજ્યના ભાગ હતા. ઈ.સ.૧૨૬૧મા પ્રથમ્ સર્બિયન સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. ૧૫મી સદીમા સર્બિયા ઓટ્ટોમન સામ્રાજ્યનો ભાગ બન્યુ હતુ જે ૩૦૦ વરસ સુધી ચાલ્યુ હતું ત્યાર બાદ ૧૯મી સદીની શરુઆતમા સર્બિયન વિગ્રહ બાદ તે ફરી એકવાર સ્વતંત્ર થયુ હતુ. પહેલા વિશ્વયુધ્ધ બાદ વોજવોદીના અને અન્ય સ્લાવીક રાજ્યોએ ભેગા મળીને યુગોસ્લાવીયા નામનો દેશ રચ્યો હતો. ૧૯૯૦માં યુગોસ્લોવિયાના યુધ્ધ બાદ અન્ય રાજ્યો તેમાંથી અલગ થયા હતા અને સર્બિયા અને મોન્ટેનેગ્રોનો અલગ સંઘ બનાવ્યો હતો. ઈ.સ્. ૨૦૦૬ આ સંઘનુ વીઘટન થઈને સર્બિયા એક અલગ દેશ બન્યો હતો.
ભૂગોળ
[ફેરફાર કરો]સર્બિયા યુરોપના મધ્ય દક્ષિણ-પુર્વમા બાલ્કન દ્વિપકલ્પમાં પેનોનિયનના મેદાનો પર આવેલો છે. તેની ઉત્તરે હંગેરી,ઉત્તર્-પુર્વમા રોમાનીયા, દક્ષિણ-પુર્વમા બલ્ગેરિયા, દક્ષિણમા મેસેડોનિયા, પશ્ચીમમા ક્રોએશીયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના અને દક્ષિણ-પશ્ચીમમા મોન્ટેનેગ્રો જેવા દેશો આવેલા છે. સર્બિયાનો કુલ વિસ્તાર ૮૮,૩૬૧ ચો.કિ.મી ( ક્રોસોવોના વિવાદીત વિસ્તાર સાથે) જેટલો છે. સર્બિયાની આબોહવા હુંફાળી ,ભેજવાળી અને ખંડીય પ્રકારની છે. દેશના ઉત્તર્ ભાગમા શિયાળો ઠંડો અને ઉનાળો ગરમ અને ભેજવાળો હોય છે જ્યારે દક્ષિણ ભાગમા મહદ અંશે સુકો અને શિયાળો ઠંડો અને બરફવર્ષા વાળો હોય છે.
અર્થતંત્ર
[ફેરફાર કરો]સર્બિયાના ખેતીના મુખ્ય પાકોમા ઘંઉ,મકાઇ, હેમ્પ,ફ્લેક્ષ અને ફળફળાદી છે. દેશના મુખ્ય ઉદ્યોગોમાં તાંબાનુ શુધ્ધીકરણ,રસાયણ,કપડાઅને યાંત્રીક સામગ્રી બનાવવાનો છે. આ ઉપરાંત પ્રવાસન અને સેવા ઉદ્યોગોનો પણ ફાળો છે.
વસ્તીવિષયક
[ફેરફાર કરો]સર્બિયાની મોટાભાગની પ્રજા સર્બ લોકોની છે આ ઉપરાંત હંગેરિયન,રોમા( જીપ્સી) ,બોસ્નિઆક,ક્રોએશીયન અને સ્લોવાક લોકો પણ વસે છે.સર્બિયા સત્તાવાર રીતે બિનસાંપ્રાદયીક રાષ્ટ્ર છે પણ ૮૫% થી વધુ લોકો ઈસ્ટર્ન ઓર્થોડોક્સ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. સર્બિયાની સતાવાર ભાષા સર્બિયન છે
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ઢાંચો:Kosovo-note
- ↑ Recognised as minority languages:
Hungarian, Bosnian, Albanian, Croatian, Slovak, Romanian, Bulgarian, Rusyn and Macedonian
- ↑ "The World Factbook: Serbia". Central Intelligence Agency. 20 June 2014. મેળવેલ 18 December 2014.
- ↑ "PBC stats". stat.gov.rs. 2020.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "World Economic Outlook Database, October 2020". IMF.org. International Monetary Fund. મેળવેલ 16 December 2020.
- ↑ "Gini coefficient of equivalised disposable income – EU-SILC survey". ec.europa.eu. Eurostat. મેળવેલ 16 December 2020.
- ↑ "2019 Human Development Report" (PDF). United Nations Development Programme. 2019. મેળવેલ 9 December 2019.