સેલિના ગોમેઝ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
સેલિના ગોમેઝ | |
---|---|
ગોમેઝ ઓક્ટોબર 2009 માં | |
પાર્શ્વ માહિતી | |
જન્મ નામ | સેલિના મેરી ગોમેઝ |
જન્મ | ગ્રાન્ડ પ્રૈરી, ટેક્સાસ, અમેરિકા | July 22, 1992
શૈલી | પૉપ, નૃત્ય, હિપહૉપ, બીપૉપ રૉક [૧] |
વ્યવસાયો | અભિનેત્રી, ગાયિકા, ફેશન ડિજાઇનર |
વાદ્યો | અવાજ, પિયાનો, ગિટાર, ડ્રમ |
સક્રિય વર્ષો | 2002 – અત્યાર સુધી |
રેકોર્ડ લેબલ | હોલિવુડ |
સંબંધિત કાર્યો | સેલિના ગોમેઝ એન્ડ દ સીન, જસ્ટિન બીબર, ડેમી લોવાટો, ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ |
વેબસાઇટ | SelenaGomez.com |
સેલિના મેરી ગોમેઝ (અંગ્રેજી: Selena Marie Gomez; જન્મ 22 જુલાઈ 1992)[૨] એક અમેરિકી અભિનેત્રી અને ગાયિકા છે જે ડિઝ્ની ચેનલ ના એમી પુરસ્કાર વિજેતા ટેલિવિઝન ધારાવાહિક વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ માં એલેક્સ રુસો ની ભૂમિકા માટે જાણીતી છે. એમણે અનધર સિંડ્રેલા સ્ટોરી, વિઝાર્ડ ઑફ વેવર્લી પ્લેસ: દ મૂવી અને પ્રિંસેસ પ્રોટેકશન પ્રોગ્રામ જેવી મુખ્ય અને ટેલિવિઝન ફિલ્મોમાં પણ અભિનય ભજવ્યું છે. એમને મોટા પરદે ની ફિલ્મોમાં રમોના એન્ડ બીઝુસ થી પદાર્પણ કર્યું.
એમનું કરિયર સંગીત ઉદ્યોગમાં પણ ફેલાયેલું છે. તે સેલિના ગોમેઝ એન્ડ દ સીન નામ ના પૉપ બેન્ડ ની મુખ્ય ગાયિકા અને સંસ્થાપક છે જેને આરઆઈએએ દ્વારા સ્વર્ણ પ્રમાણિત ત્રણ આલબમ, કિસ એન્ડ ટેલ, ધ ઇયર વિથાઉટ રેન અને વ્હેન દ સન ગોઝ ડાઉન, બનાવી ચુકી છે.
વ્યક્તિગત જીવન
[ફેરફાર કરો]ગોમેઝ નું જન્મ ગ્રાન્ડ પ્રૈરી, ટેક્સાસ માં થયું હતું.[૨] તે પૂર્વ મંચ અભિનેત્રી અમૈંડા ડાન "મૈંડી" ટીફી અને રિકાર્ડો જોએલ ગોમેઝ ની દીકરી છે.[૩][૪][૫] એમના પિતા મેક્સિકન અને માઁ ઇટાલિયન છે.[૬][૭] જ્યારે તે પાંચ વર્ષ ની હતી ત્યારે તેના માતા-પિતા ના છૂટાછેડા થઈ ગયા અને તેની એકલ સંતાન ના રૂપ માં એની માઁ એ પરવરીશ કરી.[૩][૮] 2006 માં મૈંડી એ બ્રાયન ટીફી સાથે ફરીથી લગ્ન કર્યા.[૯] એમનું નામકરણ તેજાનો ગાયિકા સેલિના ના નામ પર થયું હતું જેમનું ગોમેઝ ના જન્મ ના ત્રણ વર્ષ પછી મૃત્યુ થયું હતું.[૧૦] 2009 માં પીપલ મેગેઝીન ના સાથે એક મુલાકાત મક એમણે આ વાત કરી હતી કે તેમને અભિનય માં રુચિ પોતાની માઁ ને મંચ પર અભિનય નો રિયાઝ કરતા જોઈને થઈ હતી.[૮]
27 ફેબ્રુઆરી 2011 ના ગોમેઝ 2011 વૈનિટી ફેયર ઑસ્કર પાર્ટી માં કેનેડિયન ગાયક જસ્ટિન બીબર ના સાથે શામિલ થઈ[૧૧] જેથી આ વાત ની પુષ્ટિ થઈ ગઈ કે બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે.[૧૨][૧૩][૧૪][૧૫][૧૬][૧૭]
અભિનય કરિયર
[ફેરફાર કરો]2002-06: બાર્ની એન્ડ ફ્રેંડસ અને શુરુઆતી કાર્ય
[ફેરફાર કરો]ગોમેઝ એ પોતાના અભિનય કરિયર ની શુરુઆત સાત વર્ષ ની આયુ માં બાર્ની એન્ડ ફ્રેંડસ માં જિયાના ની ભૂમિકા અદા કરીને કરી.[૧૮] તેમને આગે જઈને સ્પાય કિડ્સ 3-ડી: ગેમ ઓવર અને ટીવી ફિલ્મ વાકર, ટેક્સાસ રેંજર: ટ્રાયલ બાય ફાયર માં નાનકડી ભૂમિકા નિભાવી.
2004માં ગોમેઝ ને ડિઝ્ની ચેનલ એ એક અમેરિકા-ભર માં ચાલી ખોજમાં થી ગોતી કાઢી હતી.[૧૯] ગોમેઝ દ સૂટ લાઇફ ઑફ જેક એન્ડ કોડી માં અતિથિ ભૂમિકા માં નજર આવી અને આગળ જાઈયને હૈનાહ મોંટાના માં પણ તેમને અભિનય કર્યું.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "सेलिना गोमेज़ | ऑलम्युज़िकc". મેળવેલ 6 अप्रैल 2012. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "सिलेब्रिटी सेन्ट्रल - सेलिना गोमेज़: स्नैपशॉट". पीपल मैगज़ीन. મેળવેલ 30 जनवरी 2009.
Birth Date July 22, 1992 Birth Place Grand Prairie, Texas
Check date values in:|access-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ चक बार्नी (7 फरवरी 2008). सेलिना गोमेज़ कुड बी नेक्स्ट डिज़्नी "ईट" गर्ल સંગ્રહિત ૨૦૧૩-૦૫-૩૧ ના રોજ વેબેક મશિન. ओकलैंड ट्रिब्यून. प्राप्त 1 अगस्त 2008.
- ↑ लौरेन वाटरमैन (2009-05). सेलिना गोमेज़:स्पेल बाउंड સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૭ ના રોજ વેબેક મશિન टीन वोग. प्राप्त 11 मई 2009.
- ↑ Ancestry.com. टेक्सास जन्म निर्देशांक, 1903-1997 [database on-line]. प्रोवो, यूटी, अमेरिका: Ancestry.com Operations Inc, 2005. Original data: Texas Birth Index, 1903-1997. Texas: Texas Department of State Health Services. Microfiche.
- ↑ "Selena Gomez and Jake T. Austin on being latin". Showbizcafe.com. મૂળ માંથી 2010-12-25 પર સંગ્રહિત. મેળવેલ 4 जुलाई 2011. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Lee Hernández (22 मार्च 2008). Teen star Selena Gómez looks beyond Disney સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૮ ના રોજ વેબેક મશિન. NY Daily News. Retrieved 1 अगस्त 2008.
- ↑ ૮.૦ ૮.૧ 20287091,00.html "ऑल अबाउट सेलिना गोमेज़" Check
|url=
value (મદદ). पीपल.कॉम. 22 अगस्त 2009. મેળવેલ 5 नवंबर 2009. Check date values in:|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ मिशेल टेन (2008-05). 20203953,00.html "इज़ सेलिना गोमेज़... द नेक्स्ट माइली सायरस?" Check
|url=
value (મદદ). पीपल.कॉम]]. મેળવેલ 5 नवंबर 2009. Check date values in:|access-date=
and|date=
(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Selena Gomez's Famous Name". E!Online.com. 22 अगस्त 2008. મૂળ સંગ્રહિત માંથી 2012-05-25 પર સંગ્રહિત. મેળવેલ 5 नवंबर 2009. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ Hogan, Kate (28 फरवरी 2011). "Justin Bieber and Selena Gomez Step Out Together on Oscar Night". People. 20469564,00.html મૂળ Check
|url=
value (મદદ) માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "Caught in the Act!". People. 4 नवंबर 2010. 20439639,00.html મૂળ Check
|url=
value (મદદ) માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Greer, Carlos (13 दिसंबर 2010). "Selena Gomez: Justin Bieber and I Are Just Friends". People. 20449246,00.html મૂળ Check
|url=
value (મદદ) માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Ziegbe, Mawuse (23 दिसंबर 2010). "Justin Bieber Calls Selena Gomez 'An Amazing Person'". MTV. મૂળ માંથી 2014-01-17 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:
|access-date=
and|date=
(મદદ) - ↑ "Bikini-clad Selena Gomez kisses Justin Bieber". USA Today. 3 जनवरी 2011. મૂળ માંથી 2012-07-14 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:
|access-date=
and|date=
(મદદ) સંગ્રહિત ૨૦૧૨-૦૭-૧૪(Timestamp length) ના રોજ archive.today - ↑ Nudd, Tim (3 जनवरी 2011). "Justin Bieber & Selena Gomez Caught Kissing in the Caribbean". People. 20454367,00.html મૂળ Check
|url=
value (મદદ) માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Hammel, Sarah (31 जनवरी 2011). "Justin Bieber Calls Selena Gomez 'One of My Best Friends'". People. 20462453,00.html મૂળ Check
|url=
value (મદદ) માંથી 2019-04-07 પર સંગ્રહિત. મેળવેલ 6 जनवरी 2012. Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ Selena Gomez. "Selena Gomez Biography". People.com. મૂળ માંથી 2011-03-28 પર સંગ્રહિત. મેળવેલ 6 अगस्त 2009. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Disney Star Selena Gomez and General Growth Properties Give Teens a Voice in the 2008 Presidential Campaign". SmartBrief.com. 4 अगस्त 2008. મૂળ માંથી 2009-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2 नवंबर 2008. Check date values in:
|access-date=
and|date=
(મદદ)