અષાઢ સુદ ૨
Appearance
અષાઢ સુદ ૨ને ગુજરાતીમાં અષાઢ સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- અષાઢી બીજ
- અમદાવાદ તથા જગન્નાથપુરી સહિત દેશભરમાં રથયાત્રા.
- કચ્છી નૂતન વર્ષ આરંભ
- શ્રી મદનલાલ ઉત્સવ (વૈષ્ણવ સંપ્રદાય).[૧]
મહત્વની ઘટનાઓ [૨]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |