દર્શન જરીવાલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
No edit summary |
No edit summary |
||
લીટી ૮૨: | લીટી ૮૨: | ||
==સંદર્ભો== |
==સંદર્ભો== |
||
{{reflist}} |
|||
==બાહ્ય કડીઓ== |
|||
* {{IMDb name|1189762}} |
|||
* Audio interview of Darshan Jariwala [http://www.speakbindas.com/audio-interview-of-darshan-jariwala/ www. speakbindas. com/audio-interview-of-darshan-jariwala/] |
૧૭:૧૧, ૨૭ જૂન ૨૦૧૪ સુધીનાં પુનરાવર્તન
દર્શન જરીવાલા | |
---|---|
ચિત્ર:દર્શન જરીવાલા દર્શન જરીવાલા બોમ્બે ટોકીઝના પ્રદર્શન સમયે | |
જન્મની વિગત | સપ્ટેમ્બર ૨૯,૧૯૫૭ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરિકતા | ભારતીય |
વ્યવસાય | અભિનેતા |
દર્શન જરીવાલા ગુજરાતી ફિલ્મ,ટેલીવિઝન અને નાટક કલાકાર છે.તેઓ "ગાંધી માય ફાધર"નામે આવેલી ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર પણ મેળવી ચુક્યા છે.[૧]તેંમણે સોની એન્ટરટેઇનમેન્ટ ,ટેલીવિઝન પર ૧૮ ઓક્ટોબર ૨૦૧૦ થી ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ દરમિયાન પ્રસારિત થઈ ચુકેલ "સાસ બિના સસુરાલ" માં છેદ્દિલાલ ચતુર્વેદીનુ પાત્ર નિભાવ્યુ હતુ.૨૦૧૪માં તેઓ અભિષેક જૈનની અર્બન ગુજરાતી ફિલ્મ "બે યાર"માં પણ તેઓ અભિનય કરતા જોવા મળશે.
બાયોગ્રાફી
દર્શન જરીવાલા વેટરન ગુજરાતી અભિનેત્રી લીલા જરીવાલાના સુપુત્ર છે.તેઓ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કરી ચુક્યા છે.ગુજરાતી સીરીયલ "નરસિંહ મહેતા"માં તેમનુ નોંધપાત્ર યોગદાન રહ્યુ છે."ગાંધી માય ફાધર"ફિલ્મે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે.
"હથેળી પર બાત" "બાકી,પત્રો મિત્રો","મૂળરાજ મેન્શન","આંધળો પાટો" એ તેમના યાદગાર ગુજરાતી નાટકો છે.આ ઉપરાંત્ તેઓ "અંકલ સમઝા કરો" જેવા હિન્દી અને "ગોઈંગ સોલો ૨" નામે અંગ્રેજી નાટકમાં પણ અભિનય કરી ચુક્યા છે "ગાંધી માય ફાધર"ફિલ્મના દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાને તેમને "મહાત્મા ગાંધી" નામે ગુજારાતી નાટકમાં અભિનય કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો,પરંતુ સમય ન હોવાના કારણે તેઓ આ નાટકમાં ગાંધીની ભુમિકા ન્ ભજવી શક્યા.
અંગત જીવન
૧૯૮૦માં તેમણે અપરા મહેતા સાથે વૈવાહિક જીવન શરૂ કર્યુ.તેમને એક પુત્રી પણ છે.૧૯૮૧માં તેમના માતા-પિતાની ઇચ્છા અનુસરી તેમણે ભવ્ય જલસા સાથે વિવાહ કર્યા.
ફિલ્મોગ્રાફી
ફિલ્મ | રિલીઝ વર્ષ | પાત્ર |
---|---|---|
બે યાર (અર્બન ગુજરાતી) | ૨૦૧૪ | |
ફટા પોસ્ટર નીકલા હિરો | ૨૦૧૩ | પોલીસ ઇન્સપેક્ટર |
હંગામે પે હંગામા | ૨૦૧૩ | હરિરામ |
કમાન્ડો | ૨૦૧૩ | અખિલેશ સિંહા |
અજબ ગજબ લવ | ૨૦૧૨ | યશવર્ધન ગ્રેવાલ |
રાઉડી રાઠોર | ૨૦૧૨ | ।કમિશનર |
કહાની | ૨૦૧૨ | |
જોકર | ૨૦૧૨ | |
આરક્ષણ | ૨૦૧૨ | અનિરુધ્ધ ચૌધરી |
ફાલતુ | ૨૦૧૧ | વિરાની |
રક્તચરિત્ર | ૨૦૧૦ | એસ પી કનૂંગા |
રાજનીતિ | ૨૦૧૦ | રામનાથ રાઇ |
પૈયા (તમિલ) ૨૦૧૦ | ||
અજબ પ્રેમ કી ગજબ કહાની | ૨૦૦૯ | શિવ શંકર શર્મા |
લાઇફ પાર્ટનર | ૨૦૦૯ | દર્શન મણિભાઇ પટેલ |
વોટ્સ યોર રાશિ | ૨૦૦૯ | દેવુ પટેલ |
રંગ રસિયા | ૨૦૦૯ | |
હલ્લા બોલ | ૨૦૦૮ | ગણપત રાય ગાયકવાડ |
સુપરસ્ટાર | ૨૦૦૮ | એમ જી સક્સેના |
આપ કા સૂરુર: ધ રીઅલ લવ સ્ટોરી | ૨૦૦૭ | ખુરાના |
ગાંધી,માય ફાધર | ૨૦૦૭ | મોહનદાસ કરમચદ ગાંધી |
આજા નચ લે | ૨૦૦૭ | ગુરુ મકરંદ |
હનિમૂન પ્રાઇવેટ લિમીટેડ | ૨૦૦૭ | રામ પ્રસાદ |
ગુરુ | ૨૦૦૭ | આનંદ પાટેકર |
સ્ટાઇલ | ૨૦૦૨ | સરદેસાઇ |
પાગલપન | ૨૦૦૧ |
સંદર્ભો
- ↑ "55th NATIONAL FILM AWARDS FOR THE YEAR 2007" (PDF). Press Information Bureau (Govt. of India).
બાહ્ય કડીઓ
- દર્શન જરીવાલા ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ પર
- Audio interview of Darshan Jariwala www. speakbindas. com/audio-interview-of-darshan-jariwala/