સભ્ય:Akash96

વિકિપીડિયામાંથી

મારા વિષે[ફેરફાર કરો]

મારું નામ  : આકાશ દિલીપ પંચાલ
વતન  : અમદાવાદ
ભણતર  : B.E.(Electronics & Communication)
પસંદ  : ટેલીવીઝન, ઇતિહાસ, સાહિત્ય, ઇન્ટરનેટ

Wikipedia:Babel
guઆ સભ્યની માતૃભાષા ગુજરાતી છે.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
en-4 This user speaks English at a near-native level.
Search user languages


હું અત્યંત મહત્વાકાંક્ષી ઇજનેરી વિદ્યાર્થી, ઇલેક્ટ્રોનિક્સ ગીક, વિકી પ્રેમી અને ભારતીય વાયુસેનાનો ચાહક છુ. ઇલેક્ટ્રોનિક્સ મારો ધર્મ છે અને સાહીત્ય મારો પ્રેમ છે. આ સાથે હું ટેલીવીઝન અને રમતગમતના ક્ષેત્રો પણ પસંદ કરુ છુ. મારી વપરાશકર્તા પેટીઓ(Userboxes)
વિકીપીડિયા અંગે કોઇ પણ પ્રકારની વાત કરવા મારા ચર્ચાના પાનાં પર સંદેશ છોડો તથા વધુ માહિતી માટે મારું સંપાદનકાર્ય જુઓ. હું અંગ્રજી વિકીપીડિયા અને ગુજરાતી વિકીપીડિયાપર સક્રિય છુ.

હું અને વિકિપીડિયા[ફેરફાર કરો]

ગુજરાતી ભાષા મારી ઓળખ છે અને "ગુજરાતી વિકિપીડીયા" એક સ્ટેશન છે જેણે મને ગુજરાતી ભાષા માટે કંઇક કરી શકવાના સંકલ્પને પ્રેરણાબળ પૂરુ પાડ્યુ.એક ઇજનેરી વિદ્યાર્થી હોવા છતાં ગુજરાતી ગુજરાતી વિકિપીડીયામાં સંપાદનકાર્ય કરવાથી કંઇક અંશે મહત્વ ગુમાવી રહેલી મારી ભાષા અને સંસ્કૃતિના સંરક્ષણ કર્યાનો અહેસાસ અલભ્ય છે. દિવસે દિવસે ડીજીટલાઇઝેશનના સમુદ્રમાં મ્હાલતા વિશ્વને જોતા એવુ ચોક્ક્સપણે લાગી રહ્યુ છે કે આપણી આવનારી પેઢીને ગુજરાતી વિશે જણાવવા એક સ્ત્રોતની માંગ રહેશે જે ગુજરાતી વિકિપીડીયા"ના વેબ-પ્રાંગણમાં આ ખજાનો મળશે. ગુજરાતી વિકિપીડીયા" એક સેતુ છે જે પેઢી દર પેઢી જરૂરીયાત અનુસાર "ઇન્ફોમેશન ગેપ"ને દુર કરશે.

હું અહીં મુખ્યત્વે ટેલીવીઝન ધારાવાહીક અને સાહીત્યને લગતી માહીતી અને લેખોને સંપાદીત કરુ છુ.

મારા દ્વારા લિખિત્ત વિકિપીડિયાના લેખની યાદી આ પ્રમાણે છે.

ચિત્રો દ્વારા ઓળખ[ફેરફાર કરો]

આ સભ્ય ભારતીય નાગરિક છે.
આ સભ્ય હિંદુ છે.


| contact me =

  • E-mail: akashdipanchal@gmail.com
  • English Wikipedia: Akash96
  • Meta: Akash96


સુંદર કાર્ય, બાર્નસ્ટાર.[ફેરફાર કરો]

શ્રી.આકાશજી. આપે લેખ નરેન્દ્ર મોદીનું ભાષાંતર, સુધારો, વિકિયોગ્ય બનાવવા જેવું સુંદર કાર્ય ચાલુ કર્યું એ બદલ ધન્યવાદ. તે ઉપરાંત અમદાવાદને લગતાં તથા ટી.વી.શ્રેણીઓને લગતાં આપનાં સુંદર કાર્ય તો ધન્યવાદ પાત્ર છે જ. આપનાં આ કાર્યની અમો પ્રબંધકો નોંધ લઈ પ્રસંશા કરીએ છીએ. આભાર.

The Original Barnstar
વિકિ પર સુંદર કાર્ય અને સંપાદન માટે અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૯:૦૨, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)