પોન્ટી ચઢ્ઢા

વિકિપીડિયામાંથી
પોન્ટી ચઢ્ઢા
જન્મબિદર Edit this on Wikidata
મૃત્યુ૧૭ નવેમ્બર ૨૦૧૨ Edit this on Wikidata
વ્યવસાયવ્યાપારી Edit this on Wikidata

પોન્ટી ચઢ્ઢા (૧૯૫૭-૧૭ નવેમ્બર ,૨૦૧૨) ઉત્તર પ્રદેશ ભારતમાં દારૂનો સમ્રાટ હતો, જેનુ મૂળ નામ ગુરદીપસિંઘ ચઢ્ઢા હતુ. ચઢ્ઢાએ બહુ પ્રસિધ્ધી મેળવી હતી અને તેના દારૂના વ્યવસાયને ઉત્તર ભારતના ૩ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, નવી દિલ્હીમાં વિસ્તાર્યો હતો. તે તેના ભાઈઓ હરદીપ અને રાજીન્દર સાથે વેવ ઇન્ક કંપનીની સહ માલિકી ધરાવતો હતો. તેનું મૃત્યુ ૨૦૧૨માં તેના પોતાના છત્તરપુર સ્થિત ફાર્મહાઉસ ખાતે થયેલા હિંસક ગોળીબારમાં થયુ હતુ.[૧]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ચઢ્ઢાના પરિવારે ભારતના ભાગલા સમયે પાકિસ્તાન થી મોરાદાબાદ તરફ સ્થાળાંતર કર્યુ હતુ.[૨] તે તેના પિતા સાથે પોતાના વતનમાં દારૂની દુકાનની બાજુમાં ચવાણુ (એક પ્રકારનો નાસ્તો) વેચતો હતો. તેના પિતા, કુલવંત સિઘ ચઢ્ઢાને દારૂની દુકાન ચલાવવાનું લાઇસન્સ મળી જતા તેમણે નોંધપાત્ર નફો મેળવ્યો.[૧] ઘણા સુત્રો ચઢ્ઢાના હાથ બાળપણમાં વીજ કરંટ લાગવાના કારણે અસમર્થ હોવાનુ સ્પષ્ટ કરે છે.[૩][૪][૨] તેમણે તેમના પુત્રના લગ્ન દિલ્હીના અગ્રણી કુટુંબ સાથે કર્યા હોઇ પોન્ટી ચઢ્ઢા તે કુટુંબ સાથે પણ ઘરાબો ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Ponty Chadha: From snack seller to liquor tycoon". NDTV. IANS. 17 November 2012. મેળવેલ 17 November 2012.
  2. ૨.૦ ૨.૧ Sruthijith KK (18 November 2012). "Ponty Chadha, how he mixed power, politics and alcohol commerce". Economic Times. મેળવેલ 18 November 2012.
  3. "Ponty Chadha's hands had a disability problem: Close relative". DNA. 17 November 2012. મેળવેલ 17 November 2012.
  4. "Firing at Ponty Chadha's Moradabad house". Punjab Newsline. 5 October, 2012. મૂળ માંથી 7 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 17 November 2012. Check date values in: |date= (મદદ)