લખાણ પર જાઓ

સરદાર રાજકીય સંગ્રહાલય, જોધપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
પાનાં "Sardar Government Museum" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૨૩:૦૪, ૧૯ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સરદાર રાજકીય સંગ્રહાલય, જોધપુર
નકશો
સ્થાપના૧૯૦૯
સ્થાનજાહેર ઉદ્યાન (ઉમેદ બાગ)
જોધપુર, રાજસ્થાન, ભારત
અક્ષાંશ-રેખાંશ26°17′30″N 73°01′56″E / 26.2918°N 73.0323°E / 26.2918; 73.0323Coordinates: 26°17′30″N 73°01′56″E / 26.2918°N 73.0323°E / 26.2918; 73.0323
વેબસાઇટઅધિકૃત જાળસ્થળ

સરદાર રાજકીય (સરકારી) સંગ્રહાલય એક જાણીતું સંગ્રહાલય છે, જે જાહેર ઉદ્યાન (ઉમેદ બાગ), જોધપુર , રાજસ્થાન , ભારત ખાતે આવેલ છે. આ સંગ્રહાલયનું નામ, જોધપુરના મહારાજા સરદાર સિંઘના નામ પરથી રાખવામાં આવ્યું હતું તેમ જ તેમના પુત્ર, મહારાજા ઉમેદ સિંહના શાસન સમયમાં તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તે ઈ. સ. ૧૯૦૯ના વર્ષમાં હેનરી વૉન લેન્ચેસ્ટર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ઔપચારિક રીતે ૧૭મી માર્ચ, ૧૯૩૬ના રોજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. [૧] [૨]

સંગ્રહાલય

વર્તમાન સમયમાં સંગ્રહાલય ખાતે આ નિહાળી શકાય છે: [૩]

  • ૩૯૭ પથ્થરના શિલ્પો
  • ૧૦ શિલાલેખો
  • ૧૯૫૧ લઘુચિત્ર ચિત્રો
  • ૧૨ પાકા માટીના નમૂના (ટેરાકોટ્ટા)
  • ૩૨ ધાતુની વસ્તુઓ
  • ૧૭૮ શસ્ત્રો
  • ૧૧૧,૭૦૩ સિક્કા
  • ૪૧૦૭ અન્ય વિવિધ વસ્તુઓ

મ્યુઝિયમને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે- પુરાતત્વીય વિભાગ, શસ્ત્ર વિભાગ, કલા અને હસ્તકલા વિભાગ તથા ઐતિહાસિક વિભાગ. આ સંગ્રહાલય ખાસ કરીને શસ્ત્ર, વસ્ત્ર, લઘુચિત્ર (મીની પોર્ટ્રેટ્સ) અને સ્થાનિક કલા અને હસ્તકલા બાબતે સમૃદ્ધ છે.

સંદર્ભો

  1. "Government Museum Jodhpur - Government Museum Jodhpur Rajasthan". Jodhpurindia.net. મેળવેલ 2 October 2017. CS1 maint: discouraged parameter (link)
  2. "Sardar Government Museum Jodhpur Rajasthan". Tourmyindia.com. મેળવેલ 2 October 2017. CS1 maint: discouraged parameter (link)
  3. Info., Developed Exclusively by Jaipur. "The Department of Archaeology and Museums, Government of Rajasthan". museumsrajasthan.gov.in. મેળવેલ 2 October 2017. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ