અંગૂઠો
Appearance
(અંગુઠો થી અહીં વાળેલું)
હાથ તેમ જ પગના તળિયાના અગ્રભાગોને આંગળી કહેવાય છે. હાથ તેમ જ પગની આંગળીઓ પૈકી સૌથી વધારે જાડાઇ ધરાવતી આંગળી જેને આપણે સામાન્ય રીતે અંગૂઠો કહીએ છીએ, તેનું વાસ્તવિક નામ "અંગુષ્ઠ" છે. મનુષ્યના પ્રત્યેક હાથ તેમ જ પગમાં પાંચ-પાંચ આંગળીઓ આવેલી છે. આમ દરેક માનવશરીરને કુલ વીસ આંગળીઓ હોય છે.
વિકિમીડિયા કોમન્સ પર અંગુઠા સંબંધિત માધ્યમો છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |