પગ

વિકિપીડિયામાંથી

પગ એ સજીવોનું પ્રચલન કરવા માટેનું અંગ છે, પરંતુ પ્રત્યેક સજીવોને પગ હોતા નથી. સાપ, અજગર જેવા આ સજીવો પેટે સરકીને ચાલે છે. પાણીમાં રહેતા માછલી જેવા સજીવોને પણ પગ હોતા નથી.

માનવીને બે પગ હોય છે. આ પગ વડે માણસ ચાલી તેમ જ દોડી શકે છે. આથી માનવીઓના શરીર માટે પગ ખૂબ જ મહત્વનું અંગ છે. માણસના પગના ઘુટણથી ઉપરના ભાગમાં ઉપરની તરફ અને અંદરની બાજુના ભાગને સાથળ કહે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]