લખાણ પર જાઓ

અકરીમોટા તાપ વિદ્યુત મથક

વિકિપીડિયામાંથી

અકરીમોટા તાપ વિદ્યુત મથક (અંગ્રેજી:Akrimota Thermal Power Station) એક લિગ્નાઈટ-આધારિત તાપ વિદ્યુત મથક છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકાના છેર નાની ગામ ખાતે આવેલ છે. આ વિદ્યુત મથક ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ગુજરાત ખનિજ વિકાસ નિગમ દ્વારા ચલાવવામાં આવે છે.

સ્થાપિત ક્ષમતા

[ફેરફાર કરો]

આ વિદ્યુત મથક ૨૫૦ મેગાવોટ (૨x૧૨૫ મેગાવોટ) સ્થાપિત ક્ષમતા ધરાવે છે[].

તબક્કો એકમ સંખ્યા સ્થાપિત ક્ષમતા (મેગાવોટ) તારીખ કાર્યરત સ્થિતિ
તબક્કો- ૧૨૫ માર્ચ ૨૦૦૫ કાર્યરત
તબક્કો- ૧૨૫ ડિસેમ્બર ૨૦૦૫ કાર્યરત

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-08-26 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-06.

23°46′11″N 68°38′44″E / 23.76972°N 68.64556°E / 23.76972; 68.64556