અજય યાદવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અજય યાદવ
અંગત માહિતી
પુરું નામ અજય રાધે સિંહ યાદવ
જન્મ ૧૮ ડિસેમ્બર ૧૯૮૬
રાંચી, ઝારખંડ
બેટિંગ શૈલી જમણેરી
બોલીંગ શૈલી જમણેરી મધ્યમ-ઝડપી
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા પ્રથમ કક્ષા લિસ્ટ એ ક્રિકેટ ટ્વેન્ટી૨૦
મેચ ૧૮
નોંધાવેલા રન ૩૪
બેટિંગ સરેરાશ ૨.૪૨ ૧.૦૦ ૧.૦૦
૧૦૦/૫૦ ૦/૦ ૦/૦ 0/0
ઉચ્ચ સ્કોર ૮* ૧*
નાંખેલા બોલ ૨૯૨૭ ૫૪ ૨૪
વિકેટો ૫૮
બોલીંગ સરેરાશ ૧૯.૧૫ ૪૯.૦૦ n/a
એક ઇનિંગમાં ૫ વિકેટો n/a
મેચમાં ૧૦ વિકેટો n/a
શ્રેષ્ઠ બોલીંગ ૧૧/૭૩ ૧/૪૯ ૧/૧૧
કેચ/સ્ટમ્પિંગ ૪/– ૦/૦ 0/–
Source: Cricinfo, ૧ જાન્યુઆરી ૨૦૧૭

અજય યાદવ (જન્મ ૧૮ ડિસેમ્બર ૧૯૮૬) ભારતીય ક્રિકેટ ખેલાડી છે, જે ઝારખંડ[૧] રણજી ટ્રોફીમાં પ્રથમ કક્ષાના ક્રિકેટમાં રમ્યો હતો. તે જમણેરી બેટ્સમેન અને જમણેરી મધ્યમ-ઝડપી ગોલંદાજ છે.

ઝારખંડ તરફથી તેણે બે ટ્વેન્ટી૨૦ રમેલ છે.[૨]

અંગત જીવન[ફેરફાર કરો]

અજય યાદવના માતા-પિતા તે નાનો હતો ત્યારે મૃત્યુ પામ્યા હતા અને તેણે કુટુંબનો ડેરી વ્યવસાય જીવન નિર્વાહ માટે અપનાવ્યો હતો.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "India / Players / Ajay Yadav". ESPNcricinfo. ESPN Inc. Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૭. 
  2. "Ajay Radhesingh Yadav". CricketArchive. Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૭. 
  3. "Milking wickets for home team". The Telegraph (Calcutta). ૯ જાન્યુઆરી ૨૦૧૩. Retrieved ૨ જાન્યુઆરી ૨૦૧૭. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]