ચર્ચા:અજય યાદવ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આ ક્રિકેટર વિશે વધુ વિગતો અને સંદર્ભ શોધવા જરૂરી. એક ખેલાડી, જેનું નામ અજય રાધેસિંઘ યાદવ (જન્મ ૧૮ ડિસેમ્બર, ૧૯૮૬, રાંચી, બિહાર)નો સંદર્ભ મળે છે. (જુઓ:ESPN Cricinfo). પણ તે ઝારખંડ વતી રમતા ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર હોવાનું ત્યાં જણાતું નથી. જાણકાર મિત્રો વિગતો ચકાસીને યોગ્ય માર્ગદર્શન કે સુધારા કરે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૨, ૧૨ માર્ચ ૨૦૧૪ (IST)