અનેતાન જિલ્લો

વિકિપીડિયામાંથી
અનેતાન
જિલ્લો
નૌરુ દેશમાં અનેતાન જિલ્લો
નૌરુ દેશમાં અનેતાન જિલ્લો
અક્ષાંશ-રેખાંશ: 0°30′19″S 166°56′33″E / 0.50528°S 166.94250°E / -0.50528; 166.94250
દેશનૌરુ
સંસદીયક્ષેત્રઅનેતાન
વિસ્તાર
 • કુલ૧ km2 (૦.૪ sq mi)
ઊંચાઇ
૨૫ m (૮૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫૮૭
સમય વિસ્તારUTC+૧૨
ટેલિફોન વિસ્તાર ક્રમ+૬૭૪

અનેતાન પેસિફિક દેશ નૌરુનો જિલ્લો છે. આ જિલ્લો અનેતાન સંસદીયક્ષેત્ર અંતર્ગત આવેલો છે. નૌરુ દેશના રાષ્ટ્રપતિનું આધિકારીક નિવાસસ્થાન આ જિલ્લામાં આવેલું છે.

ભુગોળ[ફેરફાર કરો]

આ જિલ્લો નૌરુના ઉત્તરમાં છે. આ જિલ્લો ૧ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે. અનેતાન જિલ્લો, નૌરુ દેશનો સૌથી નાનો જિલ્લો છે. આ જિલ્લો લગભગ ૬૦૦ની વસ્તી ધરાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  • અનેતાન સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર