અફઘાની ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

અફઘાની ભાષાઅફઘાનિસ્તાન દેશની મુખ્ય ભાષા છે. તે મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં બોલાય છે. પરંતુ મધ્યયુગ દરમ્યાન મુગલો તથા અન્ય મુસ્લિમોના આગમન સાથે અફઘાની ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે. ઉર્દુ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં અફઘાની ભાષાની અસર દેખાઇ આવે છે.