અભિયાન

વિકિપીડિયામાંથી

અભિયાન ગુજરાતી ભાષામાં પ્રગટ થતુ એક સાપ્તાહીક છે.

ઈ.સ. ૧૯૮૫માં પત્રકાર દંપતી કાંતિ ભટ્ટ અને શિલા ભટ્ટ દ્વારા શક્તિ પ્રકાશનના નેજા હેઠળ તેની શરૂઆત મુંબઈમાં થઈ હતી. અભિયાન મુખ્યત્વે સાંપ્રત સમાચર, વિવિધ વિષયો પર લેખો, રાજકારણ, ફિલ્મ, રમતગમત , નવલિકા, ધારાવાહીક નવલકથા અને કટાક્ષિકા જેવા વિષયો આવરી લે છે. આ ઉપરાંત શબ્દરચના અને ઠઠ્ઠાચિત્રો જેવા નિયમિત વિભાગો આવે છે. હાલમાં આ સાપ્તાહીકનું સંચાલન ભૂપત વડોદરિયા દ્વારા સ્થાપીત સમભાવ પ્રકાશન દ્વારા થાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]