અમદાવાદ જનમાર્ગ સ્ટેશનોની યાદી

વિકિપીડિયામાંથી
અમદાવાદ જનમાર્ગ સ્ટેશનોનો નકશો (ઓગસ્ટ ૨૦૧૮)

આ સંપૂર્ણ યાદી અમદાવાદ, ગુજરાત ખાતેના જનમાર્ગ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS) ના સ્ટેશનો વિશે માહિતી ધરાવે છે.

માર્ગ અને સ્ટેશનો[ફેરફાર કરો]

વર્તમાન સમયમાં ૧૨ જેટલા વિવિધ માર્ગો પર સેવા ચાલુ છે, જેમાં ૧૨૬ જનમાર્ગ (બીઆરટીએસ) સ્ટેશનો આવે છે:

હાલમાં આ માર્ગો પર ૧૨૬ જનમાર્ગ (બીઆરટીએસ) સ્ટેશનો છે.

લાઇન નં. ૧ ( આરટીઓ સર્કલ - મણીનગર )[ફેરફાર કરો]

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • ભાવસાર હોસ્ટેલ
  • અખબારનગર
  • પ્રગતિનગર
  • શાસ્ત્રીનગર
  • જયમંગલ
  • સોલા ક્રોસ રોડ
  • વાળીનાથ ચોક
  • મેમનગર
  • ગુજરાત યુનિવર્સિટી
  • અંધજન મંડળ (IIM)
  • હિંમતલાલ પાર્ક
  • શિવરંજની
  • ઝાંસી કી રાની
  • નેહરુનગર
  • માણેકબાગ
  • ધરણીધર દેરાસર
  • અંજલિ ચાર રસ્તા
  • ચંદ્રનગર
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર
  • સ્વામિનારાયણ કોલેજ
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર
  • કાંકરીયા તળાવ
  • રામબાગ
  • મણીનગર ચાર રસ્તા
  • મણીનગર

લાઇન નં. ૨ ( અંજલિ (વાસણા) - નરોડા ગામ )[ફેરફાર કરો]

  • વાસણા
  • અંજલિ
  • ચંદ્રનગર
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • દાણીલીમડા રોડ
  • છીપા સોસાયટી
  • ચંડોળા તળાવ
  • બીઆરટીએસ વર્કશોપ
  • કાશીરામ ટેક્ષટાઈલ
  • નારોલ
  • મુકેશ ઇન્ડસ્ટ્રીઝ
  • ઈસનપુર
  • ઘોડાસર
  • જશોદાનગર ચાર રસ્તા
  • (અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ હાઇવે જંકશન
  • સીટીએમ ક્રોસ રોડ
  • પૂર્વદીપ સોસાયટી
  • જોગેશ્વરી સોસાયટી
  • રબારી કોલોની
  • રામરાજ્ય નગર
  • રામેશ્વર પાર્ક
  • ગીતા ગૌરી સિનેમા
  • સોની ની ચાલી
  • વિરાટનગર
  • બાપુનગર એપ્રોચ
  • લીલાનગર
  • ઠક્કરનગર એપ્રોચ
  • હીરાવાડી
  • વિજય પાર્ક
  • કૃષ્ણ નગર
  • ધનુષ ધારી મંદિર
  • નરોડા એસટી વર્કશોપ
  • બેઠક
  • નરોડા ગામ

લાઇન નં. ૩ ( આરટીઓ સર્કલ - નરોડા )[ફેરફાર કરો]

  • આરટીઓ સર્કલ
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM)
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • દાણીલીમડા રોડ
  • છીપા સોસાયટી
  • ચંડોળા તળાવ
  • બીઆરટીએસ વર્કશોપ
  • કાશીરામ ટેક્ષટાઈલ
  • નારોલ
  • મુકેશ ઇન્ડસ્ટ્રીઝ
  • ઈસનપુર
  • ધોડાસર
  • જશોદાનગર ચાર રસ્તા
  • (અમદાવાદ-વડોદરા) એક્સપ્રેસ હાઇવે જંકશન
  • સીટીએમ ક્રોસ રોડ 
  • પૂર્વદીપ સોસાયટી 
  • જોગેશ્વરી સોસાયટી 
  • રબારી કોલોની 
  • રામરાજ્ય નગર 
  • રામેશ્વર પાર્ક 
  • ગીતા ગૌરી સિનેમા 
  • સોની ની ચાલી 
  • વિરાટનગર 
  • બાપુનગર એપ્રોચ 
  • લીલાનગર 
  • ઠક્કરનગર એપ્રોચ 
  • હીરાવાડી
  • વિજય પાર્ક
  • કૃષ્ણ નગર
  • ધનુષ ધારી મંદિર
  • નરોડા

લાઇન નં. ૪ ( આરટીઓ સર્કલ - સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) )[ફેરફાર કરો]

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • એન. આર. પટેલ પાર્ક
  • રામાપીર નો ટેકરો
  • જુના વાડજ
  • ગુરુદ્વારા
  • હનુમાનપુરા
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)

લાઇન નં. ૫ ( ઘુમા - ઈસ્કોન - મણીનગર )[ફેરફાર કરો]

  • ઘુમા
  • ઘુમા ગામ
  • બોપલ
  • બોપલ એપ્રોચ
  • આંબલી ગામ
  • સ્વાગત બંગલો
  • જયંતિલાલ પાર્ક
  • અશોક વાટિકા
  • અંતરિક્ષ કોલોની
  • ઈસ્કોન મંદિર
  • ઈસ્કોન ક્રોસ રોડ
  • રમદેવનગર
  • ઇસરો
  • સ્ટાર બજાર
  • જોધપુર ક્રોસ રોડ
  • શિવરંજની
  • ઝાંસી કી રાની
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ 
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર 
  • કાંકરીયા તળાવ 
  • રામબાગ 
  • મણીનગર ચાર રસ્તા 
  • મણીનગર

લાઇન નં. ૬ ( સોની ની ચાલી - ઓઢવ - એસ પી રિંગ રોડ )[ફેરફાર કરો]

  • અજીત મિલ
  • સોની ની ચાલી
  • ગ્રીડ સ્ટેશન
  • ઓઢવ ફાયર સ્ટેશન
  • વલ્લભ નગર
  • છોટાલાલ ની ચાલી
  • મોરલીધર સોસાયટી
  • ઓઢવ તળાવ (ગામ)
  • એસ પી રિંગ રોડ
  • છેલ્લું સ્ટેશન

લાઇન નં. ૭ ( સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) - સાયન્સ સિટી એપ્રોચ )[ફેરફાર કરો]

  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • હનુમાનપુરા
  • ગુરુદ્વારા
  • જુના વાડજ
  • રામાપીર નો ટેકરો
  • નવા વાડજ
  • ભાવસાર હોસ્ટેલ
  • અખબારનગર
  • પ્રગતિનગર
  • શાસ્ત્રીનગર
  • જયમંગલ
  • પારસનગર
  • પાર્શ્ચનાથ જૈન મંદિર
  • ભુયંગદેવ
  • સતાધાર
  • સોલા બ્રિજ
  • સાયન્સ સિટી એપ્રોચ

લાઇન નં. ૮ ( ચાંદખેડા - વિસત જંકશન - મણીનગર )[ફેરફાર કરો]

  • ઝુંડાલ સર્કલ
  • ચાંદખેડા (ગામ)
  • શિવ શક્તિ નગર
  • જનતાનગર
  • અવની ભવન (ઓએનજીસી)
  • વિસત ગાંધીનગર જંકશન
  • મોટેરા ક્રોસ રોડ
  • સાબરમતી પોલીસ સ્ટેશન
  • સાબરમતી મ્યુનિસિપલ સ્વિમિંગ પૂલ
  • રાઠી એપાર્ટમેન્ટ
  • સાબરમતી પાવર હાઉસ
  • આરટીઓ સર્કલ 
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી  
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક  
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ 
  • ધરણીધર દેરાસર 
  • અંજલિ ચાર રસ્તા 
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • કાંકરીયા ટેલિફોન એક્સચેન્જ || મીરા સિનેમા ચાર રસ્તા, ભૈરવનાથ રોડ, જવાહર ચોક, સ્વામિનારાયણ મંદિર 
  • કાંકરીયા તળાવ 
  • રામબાગ 
  • મણીનગર ચાર રસ્તા 
  • મણીનગર

લાઇન નં. ૯ ( આરટીઓ સર્કલ - ટાઉન હોલ (એલીસબ્રિજ) - મેમકો - નરોડા )[ફેરફાર કરો]

  • આરટીઓ સર્કલ
  • રાણીપ
  • નવા વાડજ
  • રામાપીર નો ટેકરો
  • જુના વાડજ
  • ગુરુદ્વારા
  • હનુમાનપુરા
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ-ભારત)
  • સારંગપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • રાયપુર દરવાજા
  • આસ્ટોડીયા દરવાજા
  • આસ્ટોડીયા ચકલા
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • રાઈખડ ક્રોસ રોડ
  • લોકમાન્ય તિલક બેગ
  • ટાઉન હોલ

૨) ટાઉન હોલ થી નરોડા માર્ગ:-

  • ટાઉન હોલ
  • લોકમાન્ય તિલક બેગ
  • રાઈખડ ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • આસ્ટોડીયા ચકલા
  • આસ્ટોડીયા દરવાજા
  • રાયપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • સારંગપુર દરવાજા
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ-ભારત)
  • જી. સી. એસ. હોસ્પિટલ
  • અરવિંદ મિલ
  • જિનિંગ પ્રેસ
  • નરોડા ફ્રૂટ માર્કેટ
  • મેમકો ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન નોર્થ ઝોન ઓફિસ
  • નરોડા

લાઇન નં. ૧૦ ( અંજલિ (વાસણા) - કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ સેન્ટ્રલ) )[ફેરફાર કરો]

  • અંજલિ (વાસણા)
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર
  • સ્વામિનારાયણ કોલેજ
  • રાયપુર દરવાજા
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ
  • સારંગપુર દરવાજા
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)

લાઇન નં. ૧૧ ( આરટીઓ સર્કલ - નેહરુનગર - કાલુપુર - આરટીઓ સર્કલ )[ફેરફાર કરો]

  • આરટીઓ સર્કલ
  • રાણીપ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • એલ કોલોની
  • પાંજરાપોળ ક્રોસ રોડ
  • ગુલબાઈ ટેકરા એપ્રોચ
  • એલ ડી એન્જિનિયરિંગ કોલેજ
  • ટાઉન હોલ
  • લોકમાન્ય તિલક બેગ
  • રાઈખડ ક્રોસ રોડ
  • મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી
  • આસ્ટોડીયા ચકલા 
  • આસ્ટોડીયા દરવાજા 
  • રાયપુર દરવાજા 
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ 
  • સારંગપુર દરવાજા 
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા)
  • હનુમાનપુરા
  • ગુરુદ્વારા
  • જુના વાડજ
  • રામાપીર નો ટેકરો
  • નવા વાડજ
  • રાણીપ
  • આરટીઓ સર્કલ

લાઇન નં. ૧૨ ( અંજલિ (વાસણા) - કાલુપુર - અખબારનગર - અંજલિ (વાસણા) )[ફેરફાર કરો]

  • અંજલિ (વાસણા)
  • ચંદ્રનગર 
  • ખોડિયારનગર 
  • દાણીલીમડા ક્રોસ રોડ
  • વૈકુંઠધામ મંદિર 
  • સ્વામિનારાયણ કોલેજ 
  • રાયપુર દરવાજા 
  • કર્ણમુક્તેશ્વર મહાદેવ 
  • સારંગપુર દરવાજા 
  • કાલુપુર રેલવે સ્ટેશન (અમદાવાદ)
  • સરકારી લિથો પ્રેસ (દિલ્હી દરવાજા) 
  • હનુમાનપુરા 
  • ગુરુદ્વારા 
  • જુના વાડજ 
  • રામાપીર નો ટેકરો 
  • નવા વાડજ 
  • ભાવસાર હોસ્ટેલ 
  • અખબારનગર 
  • પ્રગતિનગર 
  • શાસ્ત્રીનગર 
  • જયમંગલ 
  • સોલા ક્રોસ રોડ 
  • વાળીનાથ ચોક 
  • મેમનગર 
  • ગુજરાત યુનિવર્સિટી 
  • અંધજન મંડળ (IIM) 
  • હિંમતલાલ પાર્ક 
  • શિવરંજની 
  • ઝાંસી કી રાની 
  • નેહરુનગર 
  • માણેકબાગ
  • ધરણીધર દેરાસર
  • અંજલિ (વાસણા)

સંદર્ભો[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]