અમન લોજ રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
નેરલ-માથેરાન રેલ્વે
નેરલ
જુમ્માપટ્ટી[૧]
વોટર પાઇપ[૨]
અમન લોજ[૩]
માથેરાન
અમન લોજ રેલ્વે સ્ટેશન

અમન લોજ રેલ્વે સ્ટેશનનેરલ-માથેરાન રેલ્વે માર્ગ પર આવેલું માથેરાન પર્વત રેલ્વેનું સ્ટેશન છે.[૩] અમન લોજ - માથેરાન રેલ્વે સેવા ચોમાસા દરમિયાન પણ ચાલુ રહે છે. માથેરાનમાં કોઇ પણ પ્રકારના વાહનો ચલાવવાની પરવાનગી ન હોવાથી, આ સેવા ચાલવા અને ઘોડેસવારીનો વિકલ્પ પૂરો પાડે છે.[૪] અમન લોજથી માથેરાનનું અંતર ૩ કિમી છે.[૫]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Fernandes, Felix (૧ મે ૨૦૧૧). "Matheran toy train service disrupted". Mumbai Mirror. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  2. Verma, Kalpana (૯ ફેબ્રુઆરી ૨૦૦૯). "Toy train rams into tractor on Matheran-Neral route". Indian Express. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.
  3. ૩.૦ ૩.૧ Mehta, Manthan K (૩૦ જૂન ૨૦૧૩). "Central Railway to run shuttle service between Aman Lodge and Matheran in monsoon". The Times of India. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.
  4. Domadia, Pooja (૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨). "Aman Lodge-Matheran train starts today, Neral Matheran in pipeline". The Free Press Journal. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.
  5. "Aman Lodge-Matheran Station toy trains start today". The Indian Express. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૮ જુલાઇ ૨૦૧૩.