લખાણ પર જાઓ

અમરેલી વિમાનમથક

વિકિપીડિયામાંથી
અમરેલી વિમાનમથક
સારાંશ
સ્થાનઅમરેલી, ગુજરાત, ભારત
અક્ષાંશ-રેખાંશ21°37′19″N 071°13′37″E / 21.62194°N 71.22694°E / 21.62194; 71.22694
નકશો
અમરેલી વિમાનમથક is located in ગુજરાત
અમરેલી વિમાનમથક
અમરેલી વિમાનમથક
ગુજરાતમાં સ્થાન
રનવે
રનવે દિશા લંબાઈ સપાટી
ફીટ મીટર
૪,૧૩૦ ૧,૨૬૦

અમરેલી વિમાનમથક ભારત દેશના ગુજરાત રાજ્યના એક જિલ્લામથક અમરેલી ખાતે આવેલ એક હવાઈપટ્ટી (એરસ્ટ્રીપ) છે. આ હવાઈ પટ્ટીનો ઉડાણ-માર્ગ (રનવે) 1,260 metres (4,130 ft) લાંબો છે અને તેનું નિર્માણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Expression of Interest for Right to Use of Amreli Airstrip" (PDF). Department of Civil Aviation, Gujarat. મૂળ (PDF) માંથી 20 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 8 December 2016. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)