અમારમકાવુ દુર્ગા મંદિર

વિકિપીડિયામાંથી

અમારમકાવુ (અંગ્રેજી:Amaramkavu) એ એક દુર્ગા મંદિર છે, જે ભારત દેશના કેરળ રાજ્યના ઇડ્ડુકી જિલ્લા ખાતે આવેલ છે. અહીં મુખ્ય મૂર્તિ વન દુર્ગાની છે. તે ચોતરફ વનરાજી દ્વારા ઘેરાયેલું છે.

આ મંદિર કોચી આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી ૫૦ કિલોમીટર (૩૧ માઈલ) જેટલા અંતરે આવેલ છે. સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન અલુવા છે, જે આશરે. 50 kilometres (31 mi) દૂર છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

9°54′N 76°43′E / 9.9°N 76.72°E / 9.9; 76.72