લખાણ પર જાઓ

અમેરિકન ગૅંગ્સ્ટર

વિકિપીડિયામાંથી

અમેરિકન ગૅંગ્સ્ટર (અંગ્રેજી: American Gangster, અનુવાદ: અમરીકી ગુંડો) એક 2007માં આવેલી, Steve Zaillianએ લખેલી, અને Ridley Scottએ ડિરેક્ટ કરેલી ગુડાંગીરીની ફિલ્મ છે. Denzel Washington અને Russell Crowe ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. Denzel Washington Frank Lucasની ભૂમિકા બજાવે છે, હાર્લેમનો એક ખરો હેરોઇન વેચનારો ગુંડોરાજા જે Vietnam Warથી પાછા આવતા વિમાનોમાં રાખીને હેરોઇન અમેરીકામાં લાવે છે. Crowe Richie Robertsની ભૂમિકા બજાવે છે, એક ઇનસ્પેક્ટર જે Lucasની ડ્રગ બાદશાહીને પાડી નાખે છે.[૧]

શૂટિંગ New York Cityમાં થયું અને ફિલ્મ નવંબર 2, 2007ને દહાડે બહાર પડી.

એક હર્લેમનો ગુંડોરાજા, Frank Lucas (Denzel Washington) ગુજરેલા અમરીકી સૈનિકોનાં Vietnam Warથી પાછાં અવતાં કફનોમાં સંતાડીને હેરોઇન અમેરિકા લાવે છે. Richie Roberts (Russell Crowe) એક ઇનસ્પેક્ટર છે જે Lucasને પકડવા અને પાડવા લાગે છે.[૧]

ભૂમિકાઓ

[ફેરફાર કરો]
 • Denzel Washington as Frank Lucas
 • Russell Crowe as Richie Roberts
 • Chiwetel Ejiofor as Huey Lucas
 • Cuba Gooding Jr. as Nicky Barnes
 • Josh Brolin as Detective Trupo
 • Ted Levine as Lou Toback
 • Armand Assante as Dominic Cattano
 • John Ortiz as Javier J. Rivera
 • John Hawkes as Freddy Spearman
 • RZA as Moses Jones
 • Lymari Nadal as Eva
 • Yul Vazquez as Alfonse Abruzzo
 • Ruby Dee as Mama Lucas
 • Idris Elba as Tango
 • Carla Gugino as Laurie Roberts
 • Joe Morton as Charlie Williams
 • Ruben Santiago-Hudson as Doc
 • Roger Guenveur Smith as Nate

રીલીસના એક અઠવાડયા પહેલાં ફિલ્મની એક સ્ક્રીનર ચૂવી ગયી.[૨] નવંબર 2, 2007પર ફિલ્મ અમેરિકા અને કૅનેડામાં 3054 સિનેમાઘરોમાં બહાર પડી.[૩] ઑનલાઇન આલોચના સંકલન Rotten Tomatoesપર 82 આલોચનાકારોના 83 ટકાને ફિલ્મ ગમી ગયી.[૪] Metacritic એક બીજાં ઑનલાઇન આલોચના સંકલનપર 34 ભેગી આલોચનાઓએ ફિલ્મને 100માંથી 76નો score આપ્યો.[૫]

 1. ૧.૦ ૧.૧ Fleming, Michael (2006-02-13). "'Gangster' redux". Variety. મેળવેલ 2007-04-30. Check date values in: |date= (મદદ)
 2. "'American Gangster' Leaked Online a Whole Week Early!". New York. 2007-10-24. મેળવેલ 2007-10-24. Check date values in: |date= (મદદ)
 3. Pamela McClintock (2007-11-01). "Buzz builds for fall box office". Variety. મેળવેલ 2007-11-02. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
 4. "American Gangster". Rotten Tomatoes. મેળવેલ 2007-11-02.
 5. "American Gangster (2007): Reviews". Metacritic. મૂળ માંથી 2007-11-11 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-02.