અરવિંદ પંડ્યા
અરવિંદ પંડ્યા ગુજરાતી ફિલ્મો ના જાણીતા અભિનેતા હતા. તેઓ તેમની સંવાદ બોલવાની છટા માટે લોકપ્રિય હતા.
ચલચિત્રો[ફેરફાર કરો]
એમનાં યાદગાર ચલચિત્રોમાં હસ્તમેળાપ, અખંડ સોભાગ્યવતી તથા જાલમસંગ જાડેજાનો સમાવેશ થાય છે.