લખાણ પર જાઓ

અર્ણબ ગોસ્વામી

વિકિપીડિયામાંથી
અર્ણબ ગોસ્વામી
૨૦૧૧ માં અર્ણબ ગોસ્વામી
જન્મની વિગત (૧૯૭૩-૦૩-૦૭) ૭ માર્ચ ૧૯૭૩ (ઉંમર ૫૨)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયરિપબ્લિક ટીવીના વહીવટી સંચાલક, મુખ્ય સંપાદક, સહ-સ્થાપક, માલિક ટાઇમ્સ નાઉ (૨૦૧૬ સુધી) ના મુખ્ય સંપાદક
જીવનસાથીસંયબ્રાત રોય ગોસ્વામી

અર્ણબ રંજન ગોસ્વામી, અથવા અમુક વાર અર્ણવ ગોસ્વામી, (જન્મ: ૭ માર્ચ ૧૯૭૩) એ એક ભારતીય પત્રકાર અને ટેલિવિઝન ન્યૂઝ એન્કર છે, સાથે જ તેઓ ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના સંપાદક અને મહ્દઅંશે માલિક છે.[][] તેઓ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશનના સંચાલક મંડળના અધ્યક્ષ પણ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Arnab Goswami buys back shares from Asianet; Republic TV now valued at this much". The Financial Express (અમેરિકન અંગ્રેજીમાં). 2019-05-06. મેળવેલ 2020-05-12. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "Business News Today, Stock Market News, Sensex & Finance News". Livemint (અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-12. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)
  3. Staff, Scroll. "Arnab Goswami elected president of News Broadcasters Federation's governing board". Scroll.in (અમેરિકન અંગ્રેજીમાં). મેળવેલ 2020-05-12. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)