ગુવાહાટી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
গুৱাহাটী
ગુવાહટી
City of Eastern Light, City of the rising sun in India, City of Temples, The Gateway of the North-East India
—  મેટ્રોપોલિટન શહેર  —
સમઘડી દીશામાં ઉપરના જમણા ખૂણેથી: ડિવાઇન પ્લાઝા મોલ, NEDFI હાઉસ, મોનાલ પ્લાઝા, અનિલ પ્લાઝા ડાઉનટાઉન ગુવાહાટી, ટેકરી પરથી રાતનો નજારો, ગુવાહાટીમાં ધુમ્મસ, ગણેશગુરી ફ્લાયઓવર, અને ડી ટી ટાવર્સ
গুৱাহাটীનુ

આસામ અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 26°11′0″N 91°44′0″E / 26.18333°N 91.73333°E / 26.18333; 91.73333
જૂનું નામ ગૌહત્તી
દેશ ભારત
પ્રદેશ લોઅર આસામ
રાજ્ય આસામ
જિલ્લો કામરૂપ મેટ્રો
મેયર ડૉલી બોરાહ (કેંગ્રેસ)
ડેપ્યુટી કમિશ્નર શ્રી એસ કે રોય, ACS[૧]
વસ્તી

• ગીચતા

૯,૬૩,૪૨૯ (44) (૨૦૧૧)

• 1,733/km2 (4,488/sq mi) (44) (2010)

અધિકૃત ભાષા(ઓ) આસામીઝ[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

556 square kilometres (215 sq mi)

• 55 metres (180 ft)

વેબસાઇટ Guwahati

ગુવાહાટી કે ગુવાહટી, પ્રાચિન આસામી ભષામાં પ્રાગ્જ્યોતિષપુર (આસામી: গুৱাহাটী, સંસ્કૃત: प्राग्ज्योतिषपुर) કે જેનું જુનું નામ ગૌહત્તી હતું તે આસામ રાજ્યનું સૌથી મોટું શહેર છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ તેની વસ્તી ૯,૬૩,૪૨૯ છે. આ સમગ્ર ઈશાન ભારતનું સૌથી મોટું શહેર છે. આને ઈશાન ભારતનું પ્રવેશ દ્વાર પણ કહેવાય છે. પૂર્વી ભારતનું કોલકાતા પછી તે સૌથી મોટું શહેર છે.

સંદર્ભ[ફેરફાર કરો]