અવધી ભાષા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અવધી
अवधी
ના માટે મૂળ ભાષા ભારત, નેપાળ, ફીજી (ફીજી હિંદી તરીકે), મોરિશિયસ, ભૂતાન
પ્રદેશ ભારત: ઉત્તર પ્રદેશના અવધ અને દોઆબ વિસ્તારો, મધ્ય પ્રદેશના વિસ્તારો, બિહાર અને દિલ્હી
નેપાળ: લુંબિની પ્રાંત, કપિલવસ્તુ પ્રાંત; ભેરી વિસ્તાર, બાંકે જિલ્લો, બરદિયા જિલ્લો
મૂળ વકતાઓ
[૧]
મોટાભાગના હિંદી ભાષી લોકો જોડે મિશ્ર.[૨]
ભાષા કુટુંબ
ઇન્ડો-યુરોપિયન
 • ઇન્ડો-ઇરાનિયન ભાષાઓ
  • ઇન્ડો-આર્યન ભાષાઓ
   • હિંદી ભાષાઓ
    • પૂર્વીય હિંદી
     • અવધી
લખાણ પદ્ધતિ
દેવનાગરી લિપિ, કૈથી, પર્શો-અરેબિક લિપી
સત્તાવાર સ્થિતિ
માં સત્તાવાર ભાષા
અધિકૃત નહી
ભાષા કોડ્સ
ISO 639-2 awa
ISO 639-3 awa
ગ્લોટોલોગ awad1243[૩]

અવધી ભાષા ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યના અવધ પ્રાંતમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ થાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. અવધી Ethnologue (૧૬મી આવૃત્તિ, ૨૦૦૯) પર.
 2. "Census of India: Abstract of speakers’ strength of languages and mother tongues –2001". Censusindia.gov.in. Retrieved ૨ માર્ચ ૨૦૧૫. 
 3. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin; et al., eds. (૨૦૧૬). "Awadhi". Glottolog 2.7. Jena: Max Planck Institute for the Science of Human History.