આંતરરાષ્ટ્રીય યુવાદિન

વિકિપીડિયામાંથી

આંતરરાષ્ટ્રીય યુવા દિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વાર ઇ.સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો. વિભિન્ન દેશોમાં અલગ અલગ દિવસે પોતાના દેશના યુવાનોની કોઈ મહત્વપૂર્ણ ગતિવિધીની સ્મૃતિ રુપે આ દિવસ મનાવવામાં આવતો હોય છે. ભારતમાં યુવા દિન ૧૨ જાન્યુઆરીએ જ્યારે દક્ષિણ આફિક્રામાં યુવા દિન ૧૬ જૂનના દિવસે મનાવવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]