આંદામાન પદૌક (વૃક્ષ)
Appearance
આંદામાન પદૌક | |
---|---|
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Genus: | 'Pterocarpus' |
Species: | ''P. dalbergioides'' |
દ્વિનામી નામ | |
Pterocarpus dalbergioides Roxb. ex DC.[ચકાસણી જરૂરી]
|
આંદામાન પદૌક (Pterocarpus dalbergioides), આંદામાન રેડવૂડ કે પૂર્વ ભારતીય મહૉગની, ને સ્થાનિક બોલીમાં નર્રા (narra) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ માત્ર ભારતમાં જ જોવા મળે છે. આ વૃક્ષ ભારતનાં કેન્દ્રશાસિત પ્રદેશ એવા આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહનું "રાજ્ય વૃક્ષ" જાહેર કરાયેલું છે.
સ્રોત
[ફેરફાર કરો]- Asian Regional Workshop (Conservation & Sustainable Management of Trees, વિયેતનામ), ૧૯૯૮.
- "Pterocarpus dalbergioides". મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૦૭.[હંમેશ માટે મૃત કડી]
વિકિમીડિયા કોમન્સ પર આંદામાન પદૌક સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |