લખાણ પર જાઓ

આદમગઢ ટેકરીઓ

વિકિપીડિયામાંથી
આદમગઢ ટેકરીઓ
ટેકરીઓ
આદમગઢ ટેકરીઓ is located in Madhya Pradesh
આદમગઢ ટેકરીઓ
આદમગઢ ટેકરીઓ
અક્ષાંશ-રેખાંશ: 22°43′48.06″N 77°43′57.42″E / 22.7300167°N 77.7326167°E / 22.7300167; 77.7326167
દેશ ભારત
રાજ્યમધ્ય પ્રદેશ
જિલ્લોહોશંગાબાદ જિલ્લો
તાલુકોહોશંગાબાદ
ભાષા
સમય વિસ્તારUTC+5:30 (IST)
વાહન નોંધણીMP 05

આદમગઢ ટેકરીઓ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના હોશંગાબાદ જિલ્લામાં આવેલ છે.

આદમગઢના ગુફાચિત્રો

આદમગઢ ટેકરીઓ પ્રાગ-ઐતિહાસિક પથ્થરની ગુફાઓ તથા પથ્થર પરનાં ચિત્રો માટે પ્રખ્યાત છે.[] પાષાણ યુગ, દ્વિતિય પાષાણ યુગ અને મધ્ય પાષાણ યુગની કલાકૃતિઓ અહીંથી ખોદકામ કરતાં મળી આવેલ છે.[]

આદમગઢ ટેકરીઓ હોશંગાબાદ શહેરથી ૨ કિલોમીટર દક્ષિણ-પૂર્વ દિશામાં આવેલ છે.

માર્ગ-પરિવહન

[ફેરફાર કરો]

હોશંગાબાદ રેલ માર્ગે અને સડક માર્ગે દેશના અન્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન ઈટારસી છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Tariq Badar. "Rock Shelters of Adamgarh - photos of spectacular views in Madhya Pradesh on Worldisround". Worldisround.com. મૂળ માંથી 2013-11-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૧૨-૨૬.
  2. An Encyclopaedia of Indian Archaeology - Google Books. Books.google.co.in. મેળવેલ ૨૦૧૨-૧૨-૨૬.