આયેશા જલાલ
Appearance
આયેશા જલાલ | |
---|---|
જન્મ | ૧૯૫૬ લાહોર |
અભ્યાસ સંસ્થા | |
સંસ્થા |
આયેશા જલાલ (Punjabi: عائشہ جلال) એક પાકિસ્તાની-અમેરિકન ઇતિહાસકાર છે.
વિગત
[ફેરફાર કરો]તેઓ ટફટ્સ યુનિવર્સિટીમાં મેરી રિચર્ડસન હિસ્ટ્રીની પ્રોફેસર અને 1998ની મેક આર્થર ફેલો છે. તેમના કામના મોટા ભાગ મોજૂદા દક્ષિણ એશીયામાં મુસ્લિમ ઓળખાણોનું સર્જન સાથે સંબંધિત છે.[૧]
પહેલાંનું જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લાહોરમાં થયો જ્યાં તેમણે વલર્સલી કૉલેજમાંથી ઇતિહાસ અને રાજકીય વિજ્ઞાનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજમાંથી તેમણે પોતાની ડોક્ટરેટ ડિગ્રી (પીએચડી) પ્રાપ્ત કરી હતી. તેમના પીએચડીનો વિષય "જિન્નાહ, મુસ્લિમ લીગ અને પાકિસ્તાન માટેની માગ" હતો.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Pakistan needs to breed more historians". The Hindu. મૂળ માંથી 26 જાન્યુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 28 January 2012.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |