આર. આર. શેઠની કંપની

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

આર. આર. શેઠની કંપનીગુજરાતી સાહિત્યનાં પુસ્તકોનાં પ્રકાશનનું કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૨૬માં થઇ હતી અને તેની શાખાઓ અમદાવાદ અને મુંબઈમાં આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.