લખાણ પર જાઓ

ઇંડસ વિદ્યાલય

વિકિપીડિયામાંથી
ઇંડસ યુનિવર્સિટી
મુદ્રાલેખWhere Practice Meets Theory
પ્રકારખાનગી
સ્થાપના૨૦૧૨
જોડાણવિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ
પ્રમુખનાગેશ ભંડારી
સ્થાનરાચરડા, અમદાવાદ, ગુજરાત, ભારત
23°03′54″N 72°26′24″E / 23.065°N 72.440°E / 23.065; 72.440
કેમ્પસગ્રામીણ વિસ્તાર, 16 acres (0.065 km2)
વેબસાઇટhttp://www.indusuni.ac.in

ઇંડસ યુનિવર્સિટી જે અગાઉ ઇંડસ ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ તરીકે જાણીતી હતી. ૨૦૧૨માં તેને યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો[] અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) દ્વારા તેને માન્યતા મળી. ઇંડસ યુનિવર્સિટી એ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) માન્ય યુનિવર્સિટી છે. ઇંડસ અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલ છે.

યુનિવર્સિટી પ્રાંગણ 16 acres (6.5 ha) વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સહિત છોકરાઓ અને છોકરીઓ માટે અલગ છાત્રાલય સુવિધાઓ ધરાવે છે. ઇંડસ ફેકલ્ટી સભ્યો માટે પણ મર્યાદિત રહેવાની સુવિધા પૂરી પાડે છે. આ કેમ્પસમાં ફૂટબોલનું મેદાન, વોલીબૉલ અને બાસ્કેટ બૉલ મેદાન છે.[]

ઉપલબ્ધિઓ

[ફેરફાર કરો]

ઇંડસ યુનિવર્સિટીના ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ જ્યાં સુધી હેલ્મેટ પહેર્યું નહીં ત્યાં સુધી વાહન શરૂ ન થાય તેવી સિસ્ટમની રચના કરી છે. [][]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Indus University innovation centre to get German funding". TimesOfIndia. મેળવેલ 18 July 2012.
  2. "Indus University Campus".
  3. "A bike that'll start only if you wear a helmet". Ahmedabad Mirror. મેળવેલ 2018-11-12.
  4. "Motorcycle that won't start without helmet! How this Rs 6,000 device can save lives". The Financial Express (અંગ્રેજીમાં). 2018-05-17. મેળવેલ 2018-11-12.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]