ઇજનેરી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ઇજનેરી (Engineering) એ વિજ્ઞાનની જ એક શાખા છે. ઇજનેરી જ્ઞાન કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટે જરૂરી હોય છે. કોઇપણ વિષયમાં કાર્ય કરવા માટેનું ઝીણવટભર્યું માળખું કે જેમાં કાર્ય કરવાની અલગ અલગ પણ ચોક્કસ પધ્ધતિઓ, કાર્ય કરવામાં રહેલાં જોખમો, કાર્ય કરવામાં રાખવા પડતાં સલામતીનાં પગલાંઓ તેમ જ ધોરણો, કાર્યનાં પરિણામો વિગેરે જેવાં પાસાંને વૈજ્ઞાનીક સિદ્ધાંતો તેમ જ નિયમોના આધારે આવરી તૈયાર કરવામાં આવે છે. આ તમામ ધારાધોરણોને અનુસરીને તેમ જ ઝીણવટભરી ગણતરીઓ કરી તૈયાર કરવામાં આવેલા માળખાને જે તે વિષયની ઇજનેરી કહેવાય.

ભારતમા ૧૫ સપ્ટેમ્બર ઇજનેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.