સિવિલ ઇજનેરી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ધ પેટ્રોનસ ટ્વિન ટાવર્ઝ, સ્થપતિ સીઝર પેલી અને થોરનટન-ટોમેસિટી અને રેન હિલ બરસેકુટૂ એસ. ડી. એન. બી. એચ. ડી. ઇજનેરો દ્વારા બાંધવામાં આવેલી આ ઇમારત 1998-2004 સુધી જગતની સૌથી ઊંચી ઇમારત હતી.

સિવિલ ઇજનેરી કે સ્થાપત્ય અભિયાંત્રિકી લશ્કરી ઇજનેરી પછી ઇજનેરીની સૌથી જૂની શાખા છે. આ ભૌતિક અને કુદરતી રૂપે બનેલા મકાનો,સંસ્થાકીય ઇમારતો,પુલ, રસ્તા, નહેરો, જળબંધ, ઇમારતો, વગેરેની ડિઝાઇન, બાંધકામ અને જાળવણીનું વિજ્ઞાન છે.[૧][૨]

સિવિલ ઇજનેરી નો ઈતિહાસ[ફેરફાર કરો]

સિવિલ એન્જિનિયરિંગ માનવ અસ્તિત્વની શરૂઆતથી જીવનનું એક પાસું રહ્યું છે. પ્રાચીન ઇજિપ્ત અને મેસોપોટેમીયા (પ્રાચીન ઇરાક) માં સિવિલ એન્જીની પ્રારંભિક પ્રથાઓ 4000 અને 2000 બીસીની વચ્ચે શરૂ થઈ. જ્યારે મનુષ્યોએ વિચરતી અસ્તિત્વનો ત્યાગ કરવાનું શરૂ કર્યું, આમ આશ્રયના નિર્માણની જરૂરિયાત ઉભી થઈ.

પેટા શાખાઓ[ફેરફાર કરો]

સંરચનાત્મક ઈજનેરી[ફેરફાર કરો]

ભૂતકનીકી ઈજનેરી[ફેરફાર કરો]

પરિવહન ઇજનેરી[ફેરફાર કરો]

પર્યાવારણ ઈજનેરી[ફેરફાર કરો]

જળ-વ્યવસ્થા ઈજનેરી[ફેરફાર કરો]

બાંધકામ ઇજનેરી[ફેરફાર કરો]

દરિયાઇ ઇજનેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "History and Heritage of Civil Engineering". American Society of Civil Engineers. મૂળ માંથી ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૭ પર સંગ્રહિત. મેળવેલ ૮ ઓગસ્ટ ૨૦૦૭.
  2. "What is Civil Engineering". Institution of Civil Engineers. મેળવેલ ૧૫ મે ૨૦૧૭.