ઈન્દ્રા નૂયી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ઈન્દ્રા નૂયી
IndraNooyiDavos2010ver2.jpg
જન્મ૨૮ ઓક્ટોબર ૧૯૫૫ Edit this on Wikidata
પુરસ્કારો
  • Forbes list of The World's 100 Most Powerful Women (૨૦૦૮, ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૪)
  • Barnard Medal of Honor (૨૦૦૯, Barnard College)
  • પદ્મભૂષણ (૨૦૦૭, ભારતના રાષ્ટ્રપતિ)
  • CNN-News18 Indian of the Year (૨૦૦૬)
  • Connecticut Women's Hall of Fame Edit this on Wikidata
પદની વિગતમુખ્ય કાર્યકારી અધિકારી (૨૦૦૬, ૨૦૧૮) Edit this on Wikidata

વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક પેપ્સીના ચેરમેન અને સીઈઓ ઈન્દ્રા નૂયી ભારતીય મૂળનાં છે. પેપ્સીકોના બિઝનેસમાં વર્ષ ૨૦૦૭માં ૨૨ ટકાનો વધારો થયો તેનો શ્રેય ઈન્દ્રા નૂયીને આપવામાં આવે છે. ટાઈમ સામાયિક તેમને વૈશ્વિક કક્ષાના આગેવાન (વર્લ્ડ કલાસ લીડર) ગણાવે છે. ઈન્દ્રા નૂયીએ કંપની ચલાવવામાં જે માનવતાવાદી અભિગમ અપનાવ્યો, તેની સૌ પ્રસંશા કરે છે અને તેમના નેતૃત્વના બે મોઢે વખાણ કરે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]