લખાણ પર જાઓ

એનઆઈટીકે બીચ

વિકિપીડિયામાંથી
એનઆઈટીકે બીચ
બીચ
એનઆઈટીકે બીચની બાજુમાં આવેલ દિવાદાંડી
એનઆઈટીકે બીચની બાજુમાં આવેલ દિવાદાંડી
સ્થળસુરતખલ
શહેરમેંગલોર
દેશભારત
રમત-ગમત
  • તરણ
સરકાર
 • માળખુંમેંગલોર નગરપાલિકા
સૂર્યાસ્ત સમયે એનઆઈટીકે બીચ, મેંગલોર, કર્ણાટક

એનઆઈટીકે બીચ (NITK Beach) એક દરિયાઈ બીચ છે, જે સુરજખલ, મેંગલોર, કર્ણાટક ખાતે આવેલ છે. તે મેંગલોર શહેર મધ્યેથી ૨૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ બીચનું નામ આ સ્થળ નજીક આવેલ એનઆઈટીકે (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કર્ણાટક)ના નામ પરથી પડ્યું છે.

આ બીચ પાસે એક દીવાદાંડી આવેલ છે, જે બીચના એવા ભાગ પર આવેલ છે કે જેની ટોચ પરથી લગભગ આખા બીચનો નજારો અને ખડકોની સંરચના જોઈ શકાય છે. આ દીવાદાંડીની ટોચ પરથી સૂર્યાસ્ત પણ જોઈ શકાય છે. આ દીવાદાંડી ૧૯૭૨ના વર્ષમાં બનાવવામાં આવી હતી.[] આ શાંત બીચ હજુ સુધી પ્રવાસન ક્ષેત્ર માટે અજાણ્યો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Surathkal | Around Surathkal | Mangalore" (અંગ્રેજીમાં). ૨૦૧૫-૧૦-૦૩. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૬.