એનફિલ્ડ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
સ્થાન | લિવરપૂલ, ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 53°25′50.95″N 2°57′38.98″W / 53.4308194°N 2.9608278°WCoordinates: 53°25′50.95″N 2°57′38.98″W / 53.4308194°N 2.9608278°W |
માલિક | લિવરપૂલ ફૂટબોલ ક્લબ |
સંચાલક | લિવરપૂલ ફૂટબોલ ક્લબ |
ખાસ બેઠકો | ૩૨ |
બેઠક ક્ષમતા | ૫૩,૩૯૪[૨] |
મેદાન માપ | ૧૦૦ x ૬૮ મીટર (૧૧૦ × ૭૪.૪ યાર્ડ)[૩] |
સપાટી વિસ્તાર | ઘાસ[૧] |
બાંધકામ | |
બાંધકામ | ૧૮૮૪ |
શરૂઆત | ૧૮૮૪ |
ભાડુઆતો | |
લિવરપૂલ ફૂટબોલ ક્લબ |
એનફિલ્ડ, ઇંગ્લેન્ડનાં લિવરપૂલ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ લિવરપૂલ ફૂટબોલ ક્લબનું ઘરેલુ મેદાન છે, જે ૫૩,૩૯૪ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[૨] ઇંગ્લેન્ડ નું આ સાતમા નંબર નું સૌથી મોટું ફૂટબોલ નું મેદાન છે. સ્ટેડિયમના બે ગેટનું નામ લિવરપૂલના ભૂતપૂર્વ મેનેજરો બિલ શેન્કલી અને બોબ પેસલીના નામ પરથી રાખવામાં આવ્યું છે. બંને મેનેજરોનું સ્ટેડિયમની બહાર મૂર્તિઓથી સન્માન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમનું નામ આસપાસના વિસ્તાર એનફિલ્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શબ્દનો ઉદ્દભવ જૂના અને મધ્ય અંગ્રેજી શબ્દોના સંયોજનમાં થયો છે, જેનો અર્થ થાય છે "ઢોળાવ પરનું ક્ષેત્ર".
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Football projects". Desso Sports. મૂળ માંથી 6 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 13 July 2011. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ "Premier League Handbook 2020/21" (PDF). Premier League. પૃષ્ઠ 24. મૂળ (PDF) માંથી 12 April 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2021.
- ↑ Premier League. Premier League Handbook (PDF). The Football Association Premier League Ltd. પૃષ્ઠ 21. મૂળ (PDF) માંથી 20 એપ્રિલ 2011 પર સંગ્રહિત. મેળવેલ 21 May 2011.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર એનફિલ્ડ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.