એન. બિરેન સિંઘ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એન. બિરેન સિંઘ
એન. બિરેન સિંઘ
૧૨માં મણિપુર રાજ્યના મુખ્યમંત્રી
પદ પર
Assumed office
૧૫ માર્ચ ૨૦૧૭
પુરોગામીઓકરામ ઈબોબી
અંગત વિગતો
જન્મ૧ જાન્યુઆરી ૧૯૬૧
ઇમ્ફાલ પૂર્વ જિલ્લો, મણિપુર
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પક્ષ
જીવનસાથીહૈયાઈનુ દેવી
બાળકો
ધંધોરાજકારણી
ખાતાઓમુખ્ય મંત્રી

એન. બિરેન સિંઘ (અંગ્રેજી: Nongthombam Biren Singh), કે જેઓ નોંગ બીર (Nong Bir) તરીકે પણ ઓળખાય છે. એમનો જન્મ પહેલી જાન્યુઆરી, ૧૯૬૧ના દિવસે થયો હતો.[૧] તેઓ ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ ખેલાડી, પત્રકાર અને હાલમાં રાજકારણી છે. તેઓ મણિપુર રાજ્યના ૧૨મા મુખ્યમંત્રી છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "SHRI NONGTHOMBAM BIREN". manipurassembly.nic.in. Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)
  2. "Who is N. Biren Singh?". The Hindu. ૧૪ માર્ચ ૨૦૧૭. Retrieved ૧૫ માર્ચ ૨૦૧૭. Check date values in: |accessdate=, |date= (મદદ)