એલોન મસ્ક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
એલોન મસ્ક
Elon Musk Royal Society (crop1).jpg
Elon Musk Edit this on Wikidata
જન્મ૨૮ જૂન ૧૯૭૧ Edit this on Wikidata
સંસ્થા
 • Tesla, Inc. (૨૦૦૪–) Edit this on Wikidata
બાળકોGriffin Musk Edit this on Wikidata
કુટુંબTosca Musk, Kimbal Musk Edit this on Wikidata
પુરસ્કારો
 • honorary degree (Art Center College of Design)
 • રોયલ સોસાયટીના સભ્ય (૨૦૧૮)
 • ટાઈમ પર્સન ઓફ દ યર (૨૦૨૧) Edit this on Wikidata
સહી
Elon Musk Signature.svg

એલોન મસ્ક (/ˈlɒn ˈmʌsk/; જન્મ: ૨૮ જૂન ૧૯૭૧) દક્ષિણ આફ્રિકન મૂળના કેનેડિયન-અમેરિકન અબજોપતિ વેપારી, રોકાણકાર,[૧][૨] એન્જિનિયર,[૩] અને શોધક છે.[૪][૫][૬][૭]

તેઓ SpaceX કંપનીના સ્થાપક, સીઇઓ અને સીટીઓ; ટેસ્લા મોટર્સના સહ સ્થાપક અને સોલારસીટી કંપનીના મુખ્ય સ્થપતિ છે. તેઓ OpenAIના સહ-ચેરમેન, Zip2ના સહ-સ્થાપક અને X.comના સ્થાપક છે, જે પૅપાલ કંપની સાથે ભળી ગઇ છે.[૮][૯][૧૦][૧૧] જૂન ૨૦૧૬ મુજબ તેમની સંપત્તિ ૧૧.૫ અબજ અમેરિકન ડોલર છે, જે તેમને વિશ્વમાં ૮૩મા ધનાઢય વ્યક્તિઓની યાદીમાં મૂકે છે.[૧૨] તેઓ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ફોર્બ્સની યાદી મુજબ ૨૧માં સૌથી શક્તિશાળી વ્યક્તિ છે.[૧૩]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Curtis, Sophie (૧૦ નવેમ્બર ૨૦૧૪). "Elon Musk 'to launch fleet of internet satellites'". The Daily Telegraph. London. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૫. Elon Musk, inventor and business magnate
 2. Vance, Ashlee (૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨). "Elon Musk, the 21st Century Industrialist". Bloomberg BusinessWeek. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૫.
 3. "Early Career Engineers, Conferences and Careers". asme.org. મેળવેલ ૪ નવેમ્બર ૨૦૧૫.
 4. Bellis, Mary. "Biography of Elon Musk". inventors.about.com. About.com. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૫.
 5. "The Top 10 Venture Capitalists on 2014's Midas List". Forbes. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૫.
 6. Albergotti, Reed (૨૧ માર્ચ ૨૦૧૪). "Zuckerberg, Musk Invest in Artificial Intelligence Company". The Wall Street Journal. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૫.
 7. Love, Dylan (૨૧ માર્ચ ૨૦૧૪). "Elon Musk And Mark Zuckerberg Have Invested $40 Million in a Mysterious Artificial Intelligence Company". Business Insider. Business Insider. મેળવેલ ૧૦ જૂન ૨૦૧૫.
 8. Martin LaMonica (૨૧ સપ્ટેમ્બર ૨૦૦૯). "Tesla Motors founders: Now there are five". CNET.
 9. "A Brief history of Tesla". Tech Crunch. ૪ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૪. Tesla was founded not by Elon Musk, but rather by Martin Eberhard and Marc Tarpenning in July 2003. The two bootstrapped the fledgling auto company until Elon Musk led the company's US$7.5 million Series A financing round in February 2004, when Musk became the company's Chairman of the Board.
 10. Hardy, Quentin; Bilton, Nick (૧૬ માર્ચ ૨૦૧૪). "Start-Ups Aim to Conquer Space Market". The New York Times. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૪. Space Exploration Technologies, or SpaceX, started by the Tesla founder Elon Musk
 11. "Trust Your Own Focus Group of One". Entrepreneur.com. ૧૧ એપ્રિલ ૨૦૧૪. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૪. Elon Musk, founder of PayPal, Tesla and SpaceX
 12. "Elon Musk". Forbes.com. મેળવેલ ૨૨ ઓક્ટોબર ૨૦૧૬.
 13. "The World's Most Powerful People". Forbes. ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૧૪ ડિસેમ્બર ૨૦૧૬.

પૂરક વાચન[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]