એસગાર્ડિઆ

વિકિપીડિયામાંથી
Asgardia       
  • Space Kingdom of Asgardia
  • Reino Espacial de Asgardia
  • 阿斯伽迪亚之太空王国
  • Asgardia Uzay Kraliyeti
  • Regno Spaziale Asgardia
  • Космическое Королевство Асгардия
  • Asqardiya Kosmos Krallığı
  • Royaume Spatial d’Asgardia
  • Reino Espacial da Asgárdia
  • مملكة أسجارديا الفضائية
  • ऐसगार्डिया अंतरिक्ष राष्ट्र
  • Weltraumkönigreich von Asgardia
  • پادشاهی فضایی آسگاردیا
  • ราชอาณาจักรอวกาศแอสการ์เดีย
સુક્ષ્મરાષ્ટ્ર
સૂત્ર: "એક માનવતા, એક એકતા"
સ્થિતિહાલમાં
રાજધાનીએસગાર્ડિઆ -1 (ઉપગ્રહ)
Coordinates: 48°12′39.1″N 16°22′55.8″E / 48.210861°N 16.382167°E / 48.210861; 16.382167
સંચાલન કેન્દ્રવિઅૅના, ઓસ્ટ્રિયા
અધિકૃત ભાષાઓ
12 ભાષાઓ
  • ઈંગ્લિશ
  • સ્પેનિશ
  • ચીની
  • ટર્કિઝ
  • ઈટાલિયન
  • રશિયન
  • ફ્રેંચ
  • પોર્ટુગિઝ
  • અરબી
  • હિન્દી
  • જર્મન
  • ફારસી[૧]
લોકોની ઓળખએસગાર્ડિઅન
સરકાર
• રાષ્ટ્રપ્રમુખ
ઈગોર અસુર્બેલિ
• વહિવટી પ્રમુખ
મિખાઈલ સ્પોકોયનાય
• વહિવટી ઉપ-પ્રમુખ
લેના ડૅ વિન્ને
• કાર્યકારી સચિવ
અલેસ્યા ફ્ડોરોવા
• સંસદાધ્યક્ષ
લેંબિટ ઓઇપિક [૨]
• મુખ્ય પ્રધાન
અૅની ડિઆઝ
• મુખ્ય ન્યાયમુર્તિ
યુન ઝાઓ
સંસદએકસદની સંસદીય
સ્થાપના
• સ્થાપના
12 ઓક્ટોબર 2016
• બંધારણ
9 સપ્ટેમ્બર 2017
• ઘોષણા અને ઉદઘાટન
25 જુન 2018 [૩]
Membership~ 249,000 [૪]
કામચલાઉ ચલણસોલાર
વેબસાઇટ
http://asgardia.space/

એસગાર્ડિઆ તે એસગાર્ડિઆનું અંતરિક્ષી સામ્રાજ્ય નામે પણ જાણીતું છે.એ લોકોનું એક સમુહ છે, જેમણે પૃથ્વીની કક્ષામાં એક કૃત્રિમ ઉપગ્રહ ષસ્થાપિત કર્યો છે. તેઓ પોતાને એસગાર્ડિઅન[૫] તરિકે ઓલખાવે છે અને તેમને પોતાના ઉપગ્રહને એસગાર્ડિઆ-1 એવું નામ પણ આપ્યું છે. તેઓએ એસગાર્ડિઆ-1 દ્વારા કબજામાં લીધેલા અંતરિક્ષમાં સાર્વભૌમત્વ જાહેર કર્યુ છે.એસગાર્ડિઅન્સે એક બંધારણ અપનાવ્યું છે અને તેઓ બાહ્ય અવકાશને હાલના રાષ્ટ્રોના અંકુશથી મુક્ત કરાવવાનો હેતુ ધરાવે છે. તેઓ 150 સભ્યોની સંસદને પસંદ કરવાની પ્રક્રિયામાં છે અને તેઓ એસગાર્ડિઆને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાની માંગણી કરી રહ્યાં છે.


સંદર્ભ યાદી[ફેરફાર કરો]

  1. Asgardia's 12 official languages. Retrieved 30 January 2018.
  2. Lembit Öpik was elected Chairman of the Asgardia Parliament on 24 June 2018.
    Khera, Jastinder (25 June 2018). "New head of 'space nation' aims for the stars" સંગ્રહિત ૨૦૧૮-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન. Agence France-Presse (via Yahoo! News). Retrieved 26 June 2018.
  3. McMahon, Alle (26 June 2018). "Russian billionaire declares himself leader of new 'space nation' Asgardia at lavish castle ceremony". ABC News (Australia). Retrieved 9 July 2018.
  4. "Asgardia". Asgardia. 8 August 2018.
  5. Ashurbeyli, Igor. Decree No. 9. 9 September 2017. Retrieved 24 December 2017.