ઐવો જિલ્લો
Appearance
ઐવો | |
---|---|
જિલ્લો | |
ઓડી-એન-ઐવો હોટેલ | |
નાઉરુ દેશમાં ઐવો જિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 0°31′48″S 166°54′42″E / 0.53000°S 166.91167°E | |
દેશ | નૌરુ |
સંસદીયક્ષેત્ર | ઐવો |
વિસ્તાર | |
• કુલ | ૧.૧ km2 (૦.૪ sq mi) |
ઊંચાઇ | ૨૬ m (૮૫ ft) |
વસ્તી (૨૦૧૮) | |
• કુલ | ૧,૩૦૦ |
સમય વિસ્તાર | UTC+૧૨ |
ટેલિફોન વિસ્તાર ક્રમ | +૬૭૪ |
ઐવો જે ઐઊ નામથી પણ ઓળખાય છે, પેસિફિક દેશ નૌરુનો એક જિલ્લો છે. આ જિલ્લો ઐવો સંસદીય ક્ષેત્ર અંતર્ગત આવેલો છે. ઐવોના જિલ્લાધ્યક્ષ જેરીટ્ટ મોરપાક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]ઐવો જિલ્લો, નૌરુ ટાપુના પશ્ચિમમાં સ્થિત છે, તે ૧.૧ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવે છે અને તેની વસ્તી ૧,૩૦૦ છે. તેને કેટલીક વાર નાૌરુની બિનસત્તાવાર રાજધાની પણ કહેવામાં આવે છે.[૧][૨]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Brandjes, Denis (preparer). "Page 1 THE COMMONWEALTH OF LEARNING School Networking in the Pacific Island States An Environmental Scan and Plan for the Establishment of Schoolnets for the Pacific Island States." April 2002. p. 49 (PDF p. 51).
- ↑ "Attitudinal Survey Report on the Delivery of HIV and Sexual Reproductive Health Education in School Settings in Nauru HIV and Sexual Reproductive Health Education in School Settings in Nauru."
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |