ઓટોરિક્ષા
Appearance
ઓટોરિક્ષા અથવા ઓટો રિક્ષા અથવા રિક્ષા અથવા ટુક ટુક એ વાહન વ્યવહારનું સાધન છે. તે માનવચાલિત રીક્ષા અને સાયકલ રીક્ષાની અદ્યતન આવૃત્તિ છે. મોટાભાગની રિક્ષાઓમાં ત્રણ પૈડા હોય છે.
રિક્ષાનો મુખ્ય ઉપયોગ જાહેર પ્રવાસ, ભાડાના વાહન અને માલ-સામાનના પરિવહન તરીકે થાય છે. વિકાસશીલ દેશોમાં રિક્ષા વધુ લોકપ્રિય અને પ્રચલિત છે. પુનેમાં સ્થિત બજાજ ઓટો વિશ્વની સૌથી મોટી રિક્ષા બનાવતી કંપની છે.[૧]
છબીઓ
[ફેરફાર કરો]-
પુને રેલ્વે સ્ટેશન નજીક રિક્ષાઓની કતાર
-
ઓટો રિક્ષા, ગોઆ
-
TVS ઓટો રિક્ષા, ચેન્નઈ
-
CNG ઓટો રિક્ષા, દિલ્હી
-
API ૧૭૫ લેમ્બ્રેટા ઓટો રિક્ષા, જે હવે ઉત્પાદન કરાતી નથી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Tuk-tuking the world by storm". The Economist.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર ઓટોરિક્ષા સંબંધિત માધ્યમો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |