લખાણ પર જાઓ

ઓરછા (મધ્ય પ્રદેશ)

વિકિપીડિયામાંથી

ઓરછાભારત દેશના મધ્યભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લામાં આવેલું એક શહેર છે, જે બુંદેલા રાજાઓના ઇતિહાસ સાથે જોડાયેલું છે.[] આ નગરની સ્થાપના મહારાજા રૂદ્ર પ્રતાપ સિંહ દ્વારા ઈ.સ. ૧૫૦૧ના વર્ષમાં કરવામાં આવી હતી. આ નગર બેતવા નદીને કિનારે, જિલ્લા મથક તિકમગઢથી ૮૦ કિલોમીટર દૂર, તેમ જ ઉત્તર પ્રદેશમાં આવેલ ઝાંસીથી ૧૫ કિલોમીટર અંતરે આવેલું છે.

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]
ઓરછાની રોયલ છતરીઓ
ઓરછાના મંદિરની બહાર એક સાધુ

અહીં આવેલ ઐતિહાસિક રાજમહેલ, ચતુર્ભુજ મંદિર, રાય પ્રવીણ મહેલ, જહાંગીર મહેલ, ફૂલ બાગ, સુન્દર મહેલ, છતરીઓ વગેરે જોવાલાયક સ્થળો છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. http://tikamgarh.nic.in/tour.htm#orcha ઓરછા : તિકમગઢ જિલ્લાના અધિકૃત વેબસાઇટ પર માહિતી