કંદહાર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
કંદહાર
کندهار
Candahar
શહેર
Coordinates: 31°37′N 65°43′E / 31.617°N 65.717°E / 31.617; 65.717Coordinates: 31°37′N 65°43′E / 31.617°N 65.717°E / 31.617; 65.717
દેશ  અફઘાનિસ્તાન
વિસ્તાર કંદહાર
જિલ્લો કંદહાર
Government
 • મેયર ખાલી
Elevation ૧,૦૧૦
Population (2012)
 • Total ૪૯૧
Time zone અફઘાન સ્ટાન્ડર્ડ સમય (UTC+૪:૩૦)

કંદહાર (પુશ્તુ: کندهار‎ Kandahār, પર્શિયન: قندهار, Qandahār) એ અફઘાનિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર છે. કંદહારની વસ્તી ૨૦૧૨માં લગભગ ૪,૯૧,૫૦૦ હતી. તે કંદહાર પ્રાંતની રાજધાની છે અને દેશના દક્ષિણ ભાગમાં સમુદ્ર સપાટીથી ૧,૦૧૦મીની ઉંચાઇ પર આવેલું છે. અર્ઘહાનદાબ નદી શહેરના પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.