કડવા પટેલ

વિકિપીડિયામાંથી
કડવા પટેલ/કડવા પાટીદાર
ધર્મો હિંદુ
ભાષાઓ ગુજરાતી
વસ્તીવાળા રાજ્યો ગુજરાત

કડવા પટેલ એ પાટીદારોની ઉપજ્ઞાતિ છે. તેઓ મુખ્યત્વે ખેતી અથવા ખેતી આધારિત વ્યવસાયો સાથે સંકળાયેલા છે.

કડવા પટેલમાં અનેક સમાજોનો સમાવેશ થાય છે. દા.ત. કચ્છ કડવા પાટીદાર સમાજ[૧] અને ૨૫ ગામ કડવા પાટીદાર સમાજ[૨] વગેરે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "કચ્છ કડવા પાટીદાર સમાજ".
  2. "25 ગામ કડવા પાટીદાર સમાજ". 25gamkpsamaj.org. મૂળ માંથી 2016-10-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-22.