કડા બંધ

વિકિપીડિયામાંથી

કડા બંધ જાંબુઘોડા તાલુકામાં આવેલ છે, કે જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ બંધ સ્થાનિક નાની નદી (કોતર) પર જાંબુઘોડા અભયારણ્યને પાણી મળી રહે તે હેતુથી બાંધવામાં આવેલ છે. આ બંધ જાંબુઘોડાથી આશરે ૩ (ત્રણ) કિલોમીટર જેટલા અંતરે આવેલ છે[૧].

જાંબુઘોડા અભયારણ્ય જોવા આવતા પર્યટકો અહીંનું પાકૃતિક સૌદર્ય માણવા માટે આવતા હોય છે. અહીં પર્યટકો માટે પ્રકૃતિ (ઈકો) કેમ્પ સાઈટ પણ રાજ્ય સરકારના વન વિભાગ તરફથી બનાવવામાં આવેલ છે[૨].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "જોવાલાયક સ્થળો". www.panchmahaldp.gujarat.gov.in. મૂળ માંથી 2015-08-29 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "Kada Dam, Jambughoda". www.guidetogo.in. મેળવેલ ૩૧ ડિસેમ્બર ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]