લખાણ પર જાઓ

કામદા એકાદશી

વિકિપીડિયામાંથી

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં છઠ્ઠા માસ ચૈત્રની સુદ અગિયારસને કામદા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ભગવાન કૃષ્ણ એ ધર્મરાજ યુધિષ્ઠિર ને કહ્યો છે, જેની કથા પુંડરિક નામના રાજા અને લલિત નામના ગાંધર્વ તેમજ લલિતા નામની અપ્સરાને અનુલક્ષીને કહેવામા આવી છે, જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]