કારકાટ ધોધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
કારકાટ ધોધ
KarKatWaterfalls.jpg
કારકાટ ધોધ
સામાન્ય માહિતી
સ્થાનકૈમૂર, બિહાર, ભારત

કારકાટ ધોધ (અંગ્રેજી: Karkat Waterfall) એ એક જોવાલાયક સ્થળ છે, જે ભારત દેશના બિહારરાજ્યના કૈમૂર જિલ્લામાં આવેલ કૈમૂરની પહાડીઓમાં આવેલ છે. અહીં નૌકાવિહાર, તરણ અને માછલી પકડવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ધોધ નજીક કૈમૂર વન્યજીવ અભયારણ્ય આવેલ છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Waterfalls in Bihar". Beautiful Indian Tourist Spots (અંગ્રેજી માં). ૧૯ માર્ચ ૨૦૧૪. Retrieved ૨૭ માર્ચ ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)